ઉનાળામાં શું પીવું છાશ કે લસ્સી?

ઉનાળામાં શું પીવું છાશ કે લસ્સી?

social media

લસ્સી અને છાશ વચ્ચેનો સૌથી મોટો તફાવત ટેક્સચર છે

. ગુજરાત અને રાજસ્થાનમાં છાશ એક સામાન્ય પીણું છે.

બીજી તરફ, લસ્સી ભારતના ઉત્તરીય ભાગમાં, ખાસ કરીને પંજાબમાં લોકપ્રિય છે.

સ્વાસ્થ્યના હિસાબે છાશને હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે

તેમાં લસ્સી કરતા ઓછી કેલરી અને ફેટ હોય છે.

લસ્સીમાં ખાંડ ઉમેરવાથી તેનું પોષણ મૂલ્ય ઘટી શકે છે

ડાયાબિટીસના દર્દીઓ માટે છાશનું સેવન પણ વધુ ફાયદાકારક છે.

લસ્સી ભારે હોય છે અને પચવામાં સમય લે છે.