શરીરને ઠંડુ રાખવા માટે ઘરે બનાવો ચંદનનુ શરબત

ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે તમે ઘણા પ્રકારના ડિંક્સ પીવો છો પણ શું તમને ચંદનના શરબતના વિશે સાંભળ્યુ છે આવો જાણીએ તેના ફાયદા

social media

1. ચંદનની તાસીર ઠંડી હોય છે તેથી આ લૂ થી બચાવે છે.

ચંદનના શરબત બનાવવા માટે સૌથી પહેલા ચંદન પાઉડર લો.

આ પછી આ પાવડરને કોટનના કપડામાં બાંધીને રાખો.

હવે વાસણમાં પાણી નાખીને ગેસ પર મૂકો. આ પાણીમાં ખાંડ નાખો

પાણી ઉકળે એટલે તેમાં અડધો કપ દૂધ ઉમેરો. 3-4 મિનિટ માટે ઉકાળો.

પાણી અને ખાંડ સારી રીતે ઓગળીને પાતળી ચાસણી જેવી બની જવી જોઈએ

તેને આગ પરથી ઉતારી લો અને ચંદન પાવડર વાળા બંડલને પાણીમાં નાખીને બોળી દો.

આ પાણીને ચંદનના બંડલ સાથે આખી રાત રહેવા દો.

સવારે, બંડલને બહાર કાઢો, પાણીને સારી રીતે મિક્સ કરો અને પછી તેને ગાળી લો.

એક ગ્લાસ ઠંડા પાણીમાં 5 ચમચી આ શરબત મિક્સ કરો અને તમારું ચંદનનું શરબત તૈયાર છે.