શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

આ છોડ પર શનિની કૃપાથી ઉગે છે પૈસા

પીપળ અને શમીના ઝાડ્-છોડ શનિને ઘણા  પ્રિય છે. પીપળના ઝાડનો આકાર ખૂબ મોટો હોય છે એને ઘરમાં રોપણ કરવું અધરું હોય છે. ઘણા લોકો પીપળના સ્થાન પર બોનસાઈ ઝાડ લગાવે છે. જેથી શનિ પ્રસન્ન થાય પણ આવું કરવાથી ઉન્નતિનો માર્ગ અવરોધ થવા લાગે છે. આથી બોનસાઈ પીપળ ઘરમાં રોપણ ન કરવું જોઈએ. 
 
શમી પર ઘણા દેવતા એક સાથ નિવાસ કરે છે. સનાતન ધર્મમાં કરેલા યજ્ઞોમાં શમીનો ઝાડની સમિધાઓને અર્પિત કરવું ઘણું શુભ અને શીઘ્ર ફળદાયી છે.શમીના છોડ ઘરમાં રોપિત કરવાથી શનિનો આશીષ તો મળે છે સાથે-સાથે પૈસા પણ ઉગવા લાગે છે. 
 
વાસ્તુ શાસ્ત્રી માને છે કે દરરોજ શમીનો પૂજન કરવાથી અને તેના પર સરસવનું તેલનો દીપક અર્પિત કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે સાથે જ ધન-સંપતિનો આગમન થાય છે. 
 
ઘરની નકારાત્મક ઉર્જાને શમીનો છોડ પોતાના ઉપર લઈ લે છે. 
 
ઘર પર કરેલા ટોના ટોટકાના વાર શમી નાશ કરે છે. 
 
ખરાબ નજરના કારણે પ્રગતોમાં આવતા અવરોધને પણ શમીનો છોડ દૂર કરે છે. 
 
શમીના કાંટા તંત્ર-મંત્ર મુશ્કેલીઓ અને નકારાત્મક શક્તિયોને નાશ કરે છે.