શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (15:32 IST)

બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં કોણ છે સર્વશ્રેષ્ઠ?

ભારતમાં સદીઓથી વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયને માનતા વચ્ચે શ્રેષ્ઠતાનો ઝગડો થઈ રહ્યું છે. આમ તો આ સવાલ કોઈને પણ સહી લાગી શકે છે કે કહાનીઓ અને મિથકોના હિસાબથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોણ છે સર્વશ્રેષ્ઠ છે ? 
આખેર વિષ્ણુ અને મહેશની પૂજા શા માટે હોય છે ? બ્રહ્માજીની શા માટે નહી હોય છે ?  અને શું છે રહસ્ય છે શિવલિંગ પાછળ બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં કોણ છે સર્વશ્રેષ્ઠ 
 
શિવની શ્રેષ્ઠતાને લઈને ઘણી કથાઓ છે તેમાંઠી કે કથા મુજબ બ્રહ્મા અને વિષ્ણુમાં એક વાર શ્રેષ્ઠતાને લઈને ઝગડો થઈ ગયા. બ્રહ્માએ વિષ્ણુથી કહ્યું, "હું દરેક 
 
જીવિત અસ્તિત્વનો પિતા છું , "તેમાં તમે પણ શામેળ છો. 
 
વિષ્ણુને આ સારું નહી લાગ્યું, "તેણે બ્રહ્માથી કીધું, "તમે એક કમળના ફૂલમાં પૈસા થયા હતા. જે મારી નાભિથી નિકળ્યા હતા. આ રીતે તમારો જનક હું હતો. 
 
બ્રહ્મા આખા સંસારના જનક હતા તો વિષ્ણુ તેમના પાલક. બ્રહ્મા રચતા જ નહી તો વિષ્ણુ શું ચલાવતા શું અને વિષ્ણુ સંસારના ચલાવતા નહી તો બ્રહ્માની બનાવી દુનિયા બેસ્થ થતી. 
 
બન્ને વચ્ચે ઝગડો ચાલી જ રહ્યું હતું કે અચાનક ત્યાં એક અગ્નિ સ્તંભ અવરતિત થયું. એ અગ્નિ સ્તંભ ખૂબ વિશાળ હતો. બન્નેની આંખો તેમના માથાને નહી જોઈ શકી રહી હતી. 
 
બન્ને વચ્ચે નક્કી થયું કે બ્રહ્મા આગના ખંભાને આઉપરી માથું શોધશે અને વિષ્ણુ નિચલો માથું . બ્રહ્માએ  હંસનો રૂપ ધરી અને ઉપર ઉડી ચલ્યા અગ્નિ સ્તંભનો ઉપરી માથું જોવાની ઈચ્છા હતી. 

બન્ને વચ્ચે નક્કી થયું કે બ્રહ્મા આગના ખંભાને આઉપરી માથું શોધશે અને વિષ્ણુ નિચલો માથું . બ્રહ્માએ  હંસનો રૂપ ધરી અને ઉપર ઉડી ચલ્યા અગ્નિ સ્તંભનો ઉપરી માથું જોવાની ઈચ્છા હતી. 
વિષ્ણુના વારાહ રૂપ ધારણ કર્યા અને ધરતીના નીચે અગ્નિ સ્તંભનીની નીંવ શોધવા નિકળી પડ્યા. બન્નેમાંથી કોઈ સફળ નહી થઈ શકયા. બન્ને પરત આવી ગયા. વિષ્ણુએ માની લીધું કે માથા નહી શોધી શકયા આમ તો શોધી તો બ્રહ્માજી પણ નહી અહ્કયા હતા. પણ એ ઝૂઠ બોલી દીધા કે તે માથા  જોઈ આવ્યા. 
 
બ્રહ્માનો અસત્ય કહેતા જ અગ્નિ સ્તંભ ફાટી ગયું અને તેમાંથી શિવ પ્રકટ થયા . તેણે બ્રહ્માના ઝૂઠ બોલવના કારણે ડાટયું . કે આ કારણે તમે મોટા નહી થયા. તેણે વિષ્ણુના સચ સ્વીકારવાના કારણે વિષ્ણુને બ્રહ્માથી મોટું કીધું. 
 
બ્રહ્મા અને વિષ્ણુ બન્ની માની લીધું કે અગ્નિ સ્તંભથી નિકળા શિવ મહાદેવ એટકે કે કોઈ બીજા દેવથી મોટા છે. તે આ બન્નેથી પણ મોટા છે કારણકે બન્ને મળીને પણ તેમના આદિ- અંત નહી શોધી શકયા. 
 
 
બ્રહ્માનો ચિત્રણ સાધુની રીતે હોય છે . વિષ્ણુના રાજાની રીતે અને શિવનો સંન્યાસીની રીતે. ત્રણેમાંથી બ્રહ્માની પૂજા નહી થાય. તેના બે કારણ જણાવ્યા છે એક આધ્યાત્મિક અને બીજો એતિહાસિક 
આધ્યાત્મિક દ્ર્ષ્ટિકોણથી બ્રહ્મા જીવાત્માનો પ્રતિનિધિત્વ કરે છે. એવી આત્માઓ જે સવાલના જવાન શોધે છે. તેથી તે પૂજા યોગ્ય નથી. વિષ્ણુ અને શિવ પરમાત્માનો પ્રતિનિધિત્વ કરે છે જેના સવાલના જવાબ  મળી ગયા છે. 
 
જવાબ મેળવ્યા પછી જ્યાં વિષ્ણુ વૈશ્કિક દુનિયામાં ભાગીદારી રાખે છે ત્યાં શિવ ભૌતિક દુનિતાથી દૂર. આ કારણે વિષ્ણુની આંખો હમેશા ખુલી રહે છે. જ્યારે શિવની આંખો બંદ હોય છે.