શા માટે ભોજન હમેશા જમણા હાથથી જ કરવો જોઈએ ? જાણો જમણા હાથનો મહત્વ

Last Updated: રવિવાર, 28 ફેબ્રુઆરી 2016 (12:54 IST)
હિન્દુ ધર્મમાં આ માન્યતા છે કે દરેક શુભ કામ કે સારું કામ જેથી તમને મેળવો છો .એ કામ જમાણા હાથથી જ કરવું જોઈએ. આ સિવાય એક સૌથી મહત્વપૂર્ણ માન્યતા છે ,  હમેશા જમણા હાથથી જ કરવું જોઈએ .

અમે દરરોજના કામમાંથી એક કામ છે ભોજન કરવું . ભોજનથી અમારા શરીરને ઉર્જા મળે છે. અમારા દેશમાં નાના-મોટા દરેક કામ માટે કેટલીક પરંપરાઓ બનાવી છે. 
 
 
 
 પણ કેટલાક લોકો ડાબા હાથથી ભોજન કરવાની ટેવ હોય છે. એ વિચારે છે કે ભોજન જમણા હાથથી જ કરો એ કોઈ જરૂરી તો નથી. 


                                                                                                          આગળ જુઓ ....જાણો બીજા કયાં કામ જમણા હાથથી જ કરવું જોઈએ 


આ પણ વાંચો :