મકર સંક્રાતિ વિશે 6 રોચક તથ્ય તમે જાણો છો ?

સોમવાર, 9 જાન્યુઆરી 2017 (17:52 IST)

Widgets Magazine

હિન્દુ મહીના મુજબ પૌષ શુક્લ પક્ષમાં મકર સંક્રાતિ પર્વ ઉજવાય છે. મકર સંક્રાતિ આખા ભારતવર્ષ અને નેપાલમાં મુખ્ય ફસલ કાપવામા તહેવારના રૂપમાં ઉજવાય છે. હરિયાણા અને પંજાબમાં તેને લોહડીના રૂપમાં એક દિવસ પૂર્વ 13 જાન્યુઆરીને જ ઉજવાય છે. આ દિવસ ઉત્સવના રૂપમાં સ્નાન , દાન કરાય છે. તલ અને ગોળના પકવાન વહેચાત છે. પતંગ ફગાવાય છે. મકર સંક્રાતિ ઉજવે બધા છે પણ વધારેપણું લોકો આ પર્વના વિશે કઈક નહી જાણતા. પ્રસ્તુત છે મકર સંક્રાતિ વિશે રોચક તથ્ય 
મકર સંક્રાતિ શા માટે કહે છે 
મકર સંક્રાતિ પર્વ મુખ્યત સૂર્ય પર્વના રૂપમાં ઉજવાય છે . આ દિવસે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ મૂકીને બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. કારણકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આથી આ સમયે મકર સંક્રાતિ કહી શકાય છે. 
 
2. સૂર્ય ઉતરાયણ 
આ દિવસે દક્ષિણાયનથી તેમની દિશા બદલીને ઉતરાયણ થઈ જાય છે. એટલે કે સૂર્ય ઉત્તર દિશાની તરફ વધવા લાગે છે. જેનાથી દિવસની લંબાઈ વધતા અને રાતની લંબાઈ નાની થવા શરૂ થઈ જાય છે. ભારતમાં આ દિવસથી બસંત ઋતુની શરૂઆત ગણાય છે. આથી મકર સંક્રાતિને ઉત્તરાયણના નામથી ઓળખાય છે. 
 
3. પતંગ મહોત્સવ 
પહેલા સવારે સૂર્ય ઉદયની સાથે જ પતંગ ફગાવવાના શરૂ થઈ જાય છે. પતંગ ઉડાવવા પાછળ મુખ્ય કારણ છે. કેટલાક કલાક સૂર્યના પ્રકાશમાં ગાણવું. આ સમય શરદીનો હોય છે અને આ મૌસમમાં સવારે સૂર્યનો પ્રકાશ શરીર માટે સ્વાસ્થયવર્ધક અને ત્વચાના હાડકા માટે ખૂબ લાભકારી હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

નકારાત્મક ઉર્જા ઘરની આસપાસ પણ નહી આવે, બસ અપનાવો આ એક નાનકડો ઉપાય

ઘરમાં સુખ સમૃદ્ધિઅનો સમાવેશ કરાવા માટે પુરાતન કાળથી જ ખૂબ પરંપરાઓ પ્રચલિત છે. આજે જે ...

news

નવુ વર્ષ 2017માં જોઈએ પૈસો તો પર્સમાં મુકી દો આવો દોરો.. જાણો અન્ય ઉપાયો

વર્ષ 2016નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિનામાં અહી બતાવેલ ઉપાય કરી લેશો તો ...

news

જૂતા પહેરતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન

જયોતિષશાસ્ત્ર મુજબ માનવ જીવનથી સંબંધિત દરેક વસ્તુ કોઈ ન કોઈ ગ્રહથી સંકળાયેલા છેૢ જ્યોતિષ ...

news

પંચક શુભ કે અશુભ ક્યારે ગણાય છે

રવિવારે શરૂ થતા પંચક રોગ પંચક કહેલાવે છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસ શારીરિક અને માનસિક ...

Widgets Magazine