માઘી પૂર્ણિમા - માત્ર 1 ઉપાયથી પ્રસન્ન કરો ધનની દેવી માતા લક્ષ્મીને ( See video)

Last Updated: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (10:27 IST)

ધર્મ શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિને ખાસ શુભદાયી માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને ધનની દેવી માતા લક્ષ્મી શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે અને બીજા ઉપાયો કરવાથી શુભ ફળ મળે છે.


આ પણ વાંચો :