જાણો કઈ 2 રાશીઓનો પરસ્પર મેળ થતો નથી, એક વાર ચેક જરૂર કરો

ગુરુવાર, 29 માર્ચ 2018 (09:03 IST)

Widgets Magazine


દરેક માણસ પર  તેમની રાશિનો ઊંડો પ્રભાવ પડે છે અને તેના આધારે દરેક માણસ જુદો-જુદો વ્યવહાર કરે છે. આવી કેટલીક રાશીઓનો  પરસ્પર ખૂબ મેળ હોય છે અને કેટલીક એક બીજાને સહન કરી શકતી નથી. 
 
આગળ વાંચો કઈ રાશિવાળા સાથે તમારી સારી મિત્રતા થઈ શકે છે અને કોની સાથે નહી.. 
month rashi
મેષ અને વૃશ્ચિક- જે રાશીનું મેષ વાળા સાથે  જરા પણ બનતુ નથી એ છે વૃશ્ચિક રાશિ- આ બન્ને રાશીઓનો સ્વામી મંગળ હોવાથી તકરાર વધારે થાય છે. સાથે રહેવું  દુવિધા ભરેલું રહે છે. બન્ને તેમની ઉર્જા સાહસ તાકતમો ઉપયોગ એક બીજાને નીચા બતાવવામાં કરે છે. બીજી બાજુ  મેષ રાશિવાળાના સૌથી સારા સંબંધ મિથુન, સિંહ, તુલા, ધનુ, મકર, કુંભ, અને વૃષભ સાથે હોય છે. 
 
વૃષભ અને મીન- મીન રાશિવાળાનું  વૃષભ રાશિવાળા સાથે જામતુ નથી.  કારણકે મીનનો  સ્વામી ગ્રહ હોવાથી પરસ્પર મતભેદ રહે છે અને બન્ને એક બીજા સાથે શ્રેષ્ઠ બનવાની કોશિશ કરતા આત્મવિશ્વાસ ખોઈ નાખે છે. વૃષભ રાશિનો સૌથી સારો મેળ કર્ક, કન્યા, વૃશ્ચિક અને મકર સાથે હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

સૂર્યદેવની પુત્રીથી થયું હતું હનુમાનનો લગ્ન, શું છે રહસ્ય જાણો

હનુમાનના ભક્ત તેમને બ્રહ્મચારી માને છે અને તેમની પૂજામાં હમેશા તેમન નામની આગળ બ્રહ્મચારી ...

news

સ્ત્રિયા હનુમાનજીના પૂજન અને સ્પર્શ ન કરવું - જરૂર વાંચો

મીઠું વર્જિત જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેને આ દિવસે મીઠુંનો સેવન ...

news

હનુમાન જયંતી પર વાંચો સરળ પૂજન વિધિ(See Video)

હનુમાન જયંતી પર આખા ભારતમાં ખૂબ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે ન માત્ર ...

news

દુર્ભાગ્યને દૂર કરવા બેડરૂમમાં મુકો રાધા-કૃષ્ણની મૂર્તિ

જ્યોતિષનુ માનીએ તો અનેકવાર કેટલાક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગે આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine