જાણો કઈ 2 રાશીઓનો પરસ્પર મેળ થતો નથી, એક વાર ચેક જરૂર કરો

Last Updated: ગુરુવાર, 29 માર્ચ 2018 (10:26 IST)

દરેક માણસ પર
તેમની રાશિનો ઊંડો પ્રભાવ પડે છે અને તેના આધારે દરેક માણસ જુદો-જુદો વ્યવહાર કરે છે. આવી કેટલીક રાશીઓનો
પરસ્પર ખૂબ મેળ હોય છે અને કેટલીક એક બીજાને સહન કરી શકતી નથી.

આગળ વાંચો કઈ રાશિવાળા સાથે તમારી સારી મિત્રતા થઈ શકે છે અને કોની સાથે નહી..
month rashi
મેષ અને વૃશ્ચિક- જે રાશીનું મેષ વાળા સાથે
જરા પણ બનતુ નથી એ છે વૃશ્ચિક રાશિ- આ બન્ને રાશીઓનો સ્વામી મંગળ હોવાથી તકરાર વધારે થાય છે. સાથે રહેવું દુવિધા ભરેલું રહે છે. બન્ને તેમની ઉર્જા સાહસ તાકતમો ઉપયોગ એક બીજાને નીચા બતાવવામાં કરે છે. બીજી બાજુ
મેષ રાશિવાળાના સૌથી સારા સંબંધ મિથુન, સિંહ, તુલા, ધનુ, મકર, કુંભ, અને વૃષભ સાથે હોય છે.

વૃષભ અને મીન- મીન રાશિવાળાનું
વૃષભ રાશિવાળા સાથે જામતુ નથી.
કારણકે મીનનો
સ્વામી ગ્રહ હોવાથી પરસ્પર મતભેદ રહે છે અને બન્ને એક બીજા સાથે શ્રેષ્ઠ બનવાની કોશિશ કરતા આત્મવિશ્વાસ ખોઈ નાખે છે. વૃષભ રાશિનો સૌથી સારો મેળ કર્ક, કન્યા, વૃશ્ચિક અને મકર સાથે હોય છે.


આ પણ વાંચો :