હનુમાન જયંતિ વિશેષ- તાંત્રિક હનુમાન યંત્ર

Widgets Magazine

hanuman yantra


સવારે નિત્યકર્મથી પરવારી અને સ્નાન કરીને લાલ વસ્ત્રો પહેરવા. કૃશ કે ઉનના આસન પર બેસીને હનુમાનજીની મૂર્તિ પર કે ચિત્ર પર બનેલ યંત્ર (અહીં બનેલા યંત્ર જેવુ)ને સામે મૂકો અને સિંદૂર, ચોખા, લાલ ફૂલ, ધૂપ, દીપ વગેરેથી પૂજન કરો. મોતીચૂરના લાડુનો નૈવેધ ધરાવો. ફૂલને હાથમાં લઈને નિમ્ન શ્લોક વાંચો.

અતુલિત બલધામં હેમ શૈલાભદેહં,
દનુજ-વન કૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્‌.
સકલ ગુણાનિધાનં વાનરાણામધીશં,
રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ.

ત્યારબાદ ફૂલ અર્પિત કરો.

ત્યારબાદ હનુમાનજીનુ ધ્યાન કરીને હનુમાન ચાલીસા વાંચો. છેવટે લાલ ચંદનની માળાથી 'હં હનુમતે રુદ્રાત્મકાય હૂં ફટ' મંત્રનો 108 વાર નિત્ય જાપ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હનુમાન જયંતિ વિશેષ હનુમાન યંત્ર Hanuman Yantra. Hindu Dharm

હિન્દુ

news

સૂર્યદેવની પુત્રીથી થયું હતું હનુમાનનો લગ્ન, શું છે રહસ્ય જાણો

હનુમાનના ભક્ત તેમને બ્રહ્મચારી માને છે અને તેમની પૂજામાં હમેશા તેમન નામની આગળ બ્રહ્મચારી ...

news

સ્ત્રિયા હનુમાનજીના પૂજન અને સ્પર્શ ન કરવું - જરૂર વાંચો

મીઠું વર્જિત જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેને આ દિવસે મીઠુંનો સેવન ...

news

હનુમાન જયંતી પર વાંચો સરળ પૂજન વિધિ(See Video)

હનુમાન જયંતી પર આખા ભારતમાં ખૂબ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે ન માત્ર ...

news

દુર્ભાગ્યને દૂર કરવા બેડરૂમમાં મુકો રાધા-કૃષ્ણની મૂર્તિ

જ્યોતિષનુ માનીએ તો અનેકવાર કેટલાક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગે આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine