પર્સમાં મૂકવી જોઈએ આવી ફોટો , થશે કલ્યાણ , મળશે અદભુત કૃપા , અપાર ધન અને સફળતા

મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (15:05 IST)

Widgets Magazine

આજે અમે તમને જણાવી રહ્યાકે જો તમે ઘરથી બહાર રહો છો તો કેવી રીતે ઘરના દેવી દેવતાઓની કૃપા મળી શકે છે. જો તમે બહારગામ જઈ રહ્યા છો તો તમે ઘરમાં મૂકેલા દેવી-દેવતાઓની પૂજા અને દર્શન નહી કરી શકતા ત્યારે તમે તમારા ઘરના દેવી-દેવતાઓ કે મંદિઅરના ફોટા પર્સમાં મૂકવા જોઈએ. 
use of purse
* તેથી તમે ઘરથી દૂર હોવા છતાંય દેવી -દેવતાઓની માનસિક પૂજા કે દર્શન કરી કૃપા મેળવી શકો છો. 
 
* દેવી દેવતાઓના ફોટા કે ઘરના મંદિરના ફોટા તમારા પર્સમાં મૂકવા જોઈએ અને બહાર હોવા છતાંય તમે તેના દર્શન કરશો તો તમને પૂજા કે દર્શનના ફળ મળે છે. 
 
* તમારા પર્સમા કોઈ અપવિત્ર વસ્તુ નહી હોવી જોઈએ. 
 
* આ વસ્તુઓ મૂકવાથી ધનની સમસ્યા દૂર હોય છે. 
 
* પૂજા કે દર્શન કરતા સમયે મનમાં કોઈ અપવિત્ર વાત કે ખ્યાલ નહી આવવા જોઈએ. 
 
* આવું કરવાથી ભગવાનની કૃપા સદેવ તમારા પર રહે છે. 
 
* પર્સમાં દેવી દેવતાઓની ફોટો મૂકવાથી ધન સમસ્યા અને આર્થિમ સંકટથી દૂર રહો છો. 
 
* ધ્યાન રાખો કે જો દેવી દેવતાઓની ફોટો મૂકો તો અધાર્મિક કાર્ય અને અપવિત્ર વસ્તુઓથી દૂર રહેવા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

સ્ત્રી હોય કે પુરૂષ આ કાર્યમાં ક્યારે નહી કરવી જોઈએ શર્મ

ભારતની સભ્યતા સંસ્કૃતિમાં સ્ત્રી હોય કે પુરૂષ બન્ને માટે શર્મ તેમના વ્યવહારના ઘરેણા ...

news

હનુમાનજી પાસેથી વરદાન મેળવવા મંગળવારે જરૂર કરો આ 5 કામ

શાસ્ત્રો મુજબ મંગળવારે ભગવાન હનુમાનનો દિવસ ગણાય છે. આ દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના જરૂર ...

news

આ ખાસ ગુલાબનો ફૂલ મૂકો તમારી તિજોરીમાં , થઈ શકે છે ધનલાભ

પૌષમાસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને હનુમાન અષ્ટ્મીનો પર્વ ઉજવાય છે. આ સમયે આ પર્વ 21 ડિસેમ્બર ...

news

આ રીતના વાસણમાં ભોજન કરવું જોઈએ , ન રોગ થશે અને સૌભાગ્ય પણ વધશે

શાસ્ત્રોમાં માન્યું છે કે સુંદર વાસણમાં દેવતાઓને ભોજન કરવાથી તે પ્રસન્ન હોય છે અને ઘરમાં ...

Widgets Magazine