શરૂ થઈ ગયું છે ખરમાસ, ન કરવું આ કામ, નહી તો થશે તમારું સર્વનાશ

રવિવાર, 17 ડિસેમ્બર 2017 (11:23 IST)

Widgets Magazine
vishnu

એટલેકે પૌષ માસ જે 16 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું. ખરમાસની આ સમય આશરે એક મહીના સુધી ચાલશે. આ સમયે કોઈ પણ પ્રકારનો શુભ કાર્ય શરૂ કરવું અશુભ છે. જ્યોતિષ મુજબ, સૂર્ય આ સમયે વૃશ્ચિક રાશિથી નિકળી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. આ માસને મલમાસ કહેવાય છે. 16 ડિસેમ્બરથી શરૂ થઈ મલમાસ 14 જાન્યુઆરી 2018 સુધી રહેશે. ધર્મશાસ્ત્રમાં, ખરમાસની આ સમયે માંગલિક કાર્ય તો વર્જિત છે કેટલાક એવા કાર્ય છે જેને કરવું વર્જિત ગણાય છે. શાસ્ત્રો મુજબ ખરમાસમાં દેવતાની નિંદા અને ઝગડો કરવું ખૂબ અનિષ્ટકારક ગણાય છે. તેથી એવા કાર્યથી બચવું જોઈએ.
 
એવી માન્યતા છે કે આ માસમાં પલંગ પર નહી સૂવો જોઈએ, પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. ખરમાસના સમયે માંસ-મદિરાનો સેવન ભૂલકર પણ નહી કરવું જોઈએ. 
 
ખરમાસની સમયમાં જો કોઈ ભિખારી બારણા પર આવી જાય તો તેને ખાલી હાથ નહી જવું જોઈએ. ખરમાસની આખી એક માસની અવધિમાં લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ વગેરે શુભ કાર્ય નહી કરવું જોઈએ. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ક્રિસમસ ટ્રીના ડેકોરેટ વિશે અજાણી વાતો!!

ક્રિસમસ ટ્રીના ડેકોરેટ વિશે અજાણી વાતો!!

news

ઘરમાં રાખી છે કૃષ્ણની મૂર્તિ તો કરો આ કામ, બદલી જશે કિસ્મત

ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વધારેપણુ બધા ઘરોમાં હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ...

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

news

મોક્ષદા એકાદશી વ્રત કથા - પિતૃઓને મોક્ષ આપતી અગિયારસ

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ માગશરની સુદ અગિયારસને મોક્ષદા ...

Widgets Magazine