મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 9 જૂન 2017 (22:53 IST)

Hindu Dharma - દર રોજ ઘરમાં આ નાનો ઉપાય કરવાથી વધે છે વય, ભાગે છે રોગ

જે આપે છે એ દેવસ્વરૂપ હોય છે, ઘરના પૂજાઘરમાં દીપક પ્રગટાવાય છે. આ દીપક પ્રકાશ આપે છે આથી આ પણ દેવતા સ્વરૂપ કહી શકાય. પણ દીપકને પ્રગટાવાના કેટલાક નિયમનું  પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને દીપકની જ્યોતિની દિશનું  ધ્યાન રાખવુ જોઈએ. 

 
 

દીપ દેવતા
* દરેક રીતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દરરોજ ઘીનો દીપક પ્રગટાવો. આ ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ    કરે છે. 
 
* દીપકની જ્યોત પૂર્વ દિશાની તરફ રાખવાથી રોગ દૂર થાય છે અને આયુવૃદ્ધિ થાય છે. 
 
* દીપકને ઉત્તરની દિશા તરફ રાખો તો ધન વૃદ્ધિ થાય છે. 
 
* રસોડામાં જ્યાં પાણી રાખીએ છે , ત્યાં પણ ઘી નો દીપક પ્રગટાવાથી સ્વાસ્થય લાભ અને ધન વૃદ્ધિ થાય છે. ખરાબ શક્તિઓ પ્રભાવ નથી નાખતી.