સવારના સમયે દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો આ 5 વાતો, મળશે મનપસંદ જીવનસાથી અને ધન

મંગળવાર, 1 મે 2018 (00:33 IST)

Widgets Magazine

સવારની પૂજાને સૌથી વધુ આપનારી માનવામાં આવી છે. સવારના સમયે કરવામાં આવેલી પૂજા પછી દિવસની શરૂઆત કરવી ખૂબ સારી માનવામાં આવે છે. 
 
આવો નિયમ કોઈ એક ધર્મમાં પણ બધા ધર્મોમા છે. જો સવાર સવારે દરેક કોઈ પોતાના ઈશ્વર, અલ્લાહ, વાહેગુરૂ કે જીજસને યાદ કરે છે કે તેમના દર્શન કરે છે તો માનવામાં આવે છે કે તેનો આખો દિવસ ખુશી ખુશી વીતે છે. 
 
હવે વાત કરીએ હિન્દુ ધર્મની. તેમા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવુ અને સવારના સમયે મંદિરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમ છે.  જેના મુજબ જ કાર્ય કરવુ સંપૂર્ણ માનવામાં આવે છે. 
 
- જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો અને તમારા દ્વારા ઉપયોગમાં લેવાયેલી કોઈપણ દવાની અસર થઈ રહી નથી તો સવારના સમયે સૂર્ય દેવ કે પછી સૂર્યની તસ્વીર સામે દીવો પ્રગટાવો. 
 
- જો તમે મનપસંદ જીવનસાથી મેળવવા ઈચ્છો છો તો રાધા કૃષ્ણની જોડીવાળી ફોટો સામે દીવો પ્રગટાવો. 
 
- જો તમને હંમેશા ભય લાગે છેકે પછી ભયાનક સપના આવે છે તો હનુમાનજીના પંચમુખી સ્વરૂપ કે ચિત્રપટ સામે દીવો પ્રગટાવો. 
 
- જો બિઝનેસમાં સતત ખોટ થઈ રહી છે કે પછી વેપારમાં કોઈ કારણે પૈસા ફંસાય છે તો કુબેરના ચિત્રપટ સામે દીવો પ્રગટાવો. 
 
- શનિવારના દિવસે સરસવનુ તેલ  કે દીવો અને ગુરૂવારના દિવસે ઘી અને અન્ય દિવસે તલના તેલનો દીવો પ્રગટાવો. જો શક્ય ન હોય તો જે હાજર છે તેનો જ દીવો પ્રગટાવો.. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દીવો સવારની પૂજા શુભ ફળ બ્રહ્મ મુહૂર્ત રાધા કૃષ્ણ હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન Ram Navmi Chaitra Navratri ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

હિન્દુ

news

રાતના સમયે સ્મશાન પાસેથી પસાર થવાની મનાઈ છે... જાણો કેમ ?

રાતના સમયે સ્મશાનની પાસેથી પસાર થવા માટે મોટાભાગે આપણા વડીલો આપણને ના પાડે છે. તેમના ના ...

news

નરસિંહ જયંતી 2018 - જાણો તેની વ્રત કથા, પૂજન વિધિ અને શુભ મુહૂર્ત

નૃસિંહ મતલબ નર + સિંહ (માનવ-સિંહ)ને પુરાણોમાં ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જે ...

news

ચાણક્ય નીતિ- આ 4 વાત કોઈને નહી જણાવી જોઈએ

વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત જેવા મહાન આચાર્ય આવતા સમયમાં કદચ હોય, તેના દ્વારા ...

news

જો તમને સપનામાં દેખાય રહ્યા છે આ માણસ તો જાણો તમારી સાથે થશે કઈક આવું.

આજે અમે તમને કેટલાક એવી વાત જનાવા જઈ રહ્યા છે જે તમારા જીવનથી સંકળાયેલી છે. માણસ સપનમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine