ભગવાન ગણેશને જરૂર ચઢાવો આ ખાસ 4 વસ્તુઓ દૂર થશે બધી પરેશાનીઓ

મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:02 IST)

Widgets Magazine

દર મહીને બે વાર ચતુર્થી તિથિ આવે છે પહેલી સંકષ્ટી ચતુર્થી અને બીજી વિનાયકી ચતુર્થી. કૃષ્ણપક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ચતુર્થી કહે છે. આ દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે
ભગવાન ગણેશને દૂર્વા ખૂબ પસંદ હોય છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે તમારી બધી પરેશાનીઓને દૂર કરવા માટે આ દિવસે તેને દૂર્વા જરૂર અર્પિત કરવી જોઈએ. 
આજના દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરો અને ભગવાનની સામે ઘીનો દીપક જરૂર પ્રગટાવો. આવું કરવાથી દરેક મનોકામના પૂરી હોય છે. 
જો તમારી ઉપર ઘણા દિવસોથી કોઈ સંકટ ચાલી રહ્યું છે અને બધી કોશિશ પછી પણ છુટકારો નહી મળી રહ્યું છે તો આ દિવસે આખી હળદરની ગાંઠ ભગવાનને ચઢાવવાથી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
ભગવાનને પ્રસાદના રૂપમાં મોતીચૂરના લાડું ચઢાવું જોઈએ તેનાથી ઘરમાં હમેશા સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Video - કાર્તિક પૂર્ણિમા - ધન પ્રાપ્તિ માટે 10 સરળ ઉપાય

આજે પૂનમનો દિવસ ધનની દેવા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. જો મા લક્ષ્મી ખુશ થઈ જાય તો જરૂર ...

news

શિવકથા-વીડિયો શિવની કૃપાથી જીવત થઈ ગયું બાળક

શિવની કૃપાથી જીવત થઈ ગયું બાળક

news

કારતક મહિનો અને તેનુ મહત્વ - કારતકમાં શુ કરવુ શુ નહી

ભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્‍યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્‍મય તો છે જ પણ ...

news

તુલસી વિવાહ- વૃંદાનો પતિવ્રતા ધર્મ અને કન્યાદાન સમાન ફળ મેળવવા કરો આ ઉપાય

31 ઓક્ટોબરે 2017ને પ્રબોધિની એકાદશીના દિવસમાં ઉજવાતું માંગલિક તુલસી લગ્ન પર્વ છે. ભગવાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine