ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (12:29 IST)

2 નવેમ્બર સુધી ન કરવું આ કામ, લાગી રહ્યું છે પંચક, આ 5 કામ કરવાથી બચવું

ધનિષ્ઠાનો ઉતરાર્ધ, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી આ 5 નક્ષત્રને પંચક કહે છે. પંચક્નો અર્થ જ પાંચનો સમૂહ છે. સરળ શબ્દોમાં આ જ રીતે સમજી શકાય છે જે જ્યાર સુધી કુંભ અને મીનમાં ચંદ્રમા રહે છે ત્યારસુધીનો સમય પંચક કહેવાય છે. તેને ક્યાંક્યાં પર ઘનિષ્ઠા પંચક નામથી પણ ઓળખાય છે. પંચકમાં પાંચ કાર્ય કરવાથી સર્વથા વર્જિત ગણાય છે. 
તેમાં દક્ષિણ દિશાની યાત્રા 
ઈધણ એકત્ર કરવું 
શવનો અંતિમ સંસ્કાર 
ઘરની ધાબાનો નિર્માણ 
ખાટલા બનવાના શુભ નહી ગણાય છે. 
 
તમને જણાવી દે કે 12 જુલાઈ થી 17 જુલાઈ 2017 સુધી પંચક લાગી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નક્ષત્ર સમયમાં તેમાંથી કોઈ પણ કાર્ય કરવા પર અને ઉપરોક્ત કાર્યને પાંચ વાર ફરીથી કરવું પડી શકે છે. પંચકમાં કર્જ ઉતારવું, દાન આપવું, પૂજા પાઠ કરવું પણ સારું નહી ગણાય છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે  subscribeનો લાલ બટન દબાવો અને