આ છોડ પર શનિની કૃપાથી ઉગે છે પૈસો

શનિવાર, 28 જુલાઈ 2018 (12:01 IST)

Widgets Magazine
shami

નવ ગ્રહોમાં શનિ દેવને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે.  તેથી જ તો શનિ દશાથી જ નહી બલ્કિ શનિના નામથી જ લોકો ભયભીત રહે છે અને તેમને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયોની મદદ લે છે. જેથી શનિ કૃપા સદા તેમના પર કાયમ રહે. કેટલાક એવા છોડ પણ છે જેમની સેવા કરવાથી શનિ દેવની અપાર કૃપા વરસે છે. 
 
પીપળો  અને શમીના ઝાડ શનિને ખૂબ જ પ્રિય છે.  પીપળના વૃક્ષનો આકાર ખૂબ જ મોટો હોય છે. તેને ઘરમાં રોપિત કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે.  કેટલાક લોકો પીપળના સ્થાન પર બોનસાઈ વૃક્ષ લગાવી લે છે જેથી શનિ પ્રસન્ન રહી શકે.  પણ આવુ કરવાથી ઉન્નતિના માર્ગમાં અવરોધ થવા માંડે છે. તેથી બોનસાઈ પીપળ પણ ઘરમાં રોપિત ન કરવુ જોઈએ. 
 
શમી પર અનેક દેવતા એક સાથે નિવાસ કરે છે. સનાતન ધર્મમાં કરવામાં આવેલ યજ્ઞોમાં શમી વૃક્ષની સમિધાઓને અર્પિત કરવો ખૂબ શુભ અને શીઘ્ર ફળદાયક માનવામાં આવે છે. શમીનો છોડ ઘરમાં રોપિત કરવાથી શનિના આશીર્વાદને પ્રાપ્ત થવાની સાથે જ પૈસા પણ ઉગવા માંડે છે.  (ધરમાં પૈસાની આવક વધે છે) 
 
વાસ્તુ શાસ્ત્રી માને છે કે રોજ શમીનું પૂજન કરવાથી અને તેની પાસે સરસિયાના તેલનો દિવો અર્પિત કરવાથી શનિ દોષથી તો મુક્તિ મળે જ છે સાથે જ ધન સંપત્તિનુ આગમન થાય છે. 
 
ઘરની નકારાત્મક ઉર્જાને શમીનો છોડ પોતાની ઉપર લઈ લે છે. 
 
ઘર પર કરવામાં આવેલ ટોના-ટોટકાને શમી શાંત કરે છે. 
 
ખરાબ નજરને કારણે પ્રગતિમાં આવનારા અવરોધને પણ શમીનો છોડ દૂર કરે છે. 
 
શમીના કાંટા તંત્ર-મંત્ર અવરોધો અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શનિની કૃપા શનિ દેવની કૃપા. શનિ આરતી. શનિ પૂજા. શમીનું મહત્વ. શમી પૂજન. શનિ અને શમી. ધન સંપત્તિ માટે શનિ પૂજા. Shami Tree For Shani Shanti

Loading comments ...

હિન્દુ

news

ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં

આજના યુવાનો આ બધી વાતને નથી માનતા જેના કારણે તેના મનમાં લોભ આપી કે ડર થી જ લોકો આ વાતોને ...

news

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ

જે આપે છે તે દેવસ્વરૂપ હોય છે. ઘરના પૂજાઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો પ્રકાશ આપે ...

news

સાવધાન રહેવું આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને

આ ગ્રહણ મેષ, સિંહ, વૃશ્ચિક, મીન રાશિના જાતકો માટે શુભ મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા ...

news

Chandra Grahan 2018 : ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ધ્યાનમાં રાખે આ 5 વાતો

સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ અને વર્ષનુ બીજુ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ પડી રહ્યુ છે. આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine