Widgets Magazine
Widgets Magazine

શિવ પૂજામાં આ ઉપાય કરવાથી ફટાફટ પૂરી થશે દરેક ઈચ્છા

સોમવાર, 10 એપ્રિલ 2017 (00:27 IST)

Widgets Magazine

શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.  કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે. 
 
શિવના આ ચરિત્રમાં શિવ પરિવારનો પણ સમાવેશ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિ હોવા છતા પણ સાથે રહેવુ તેનુ પ્રમાણ પણ છે.  આ રીતે શિવ પરિવારનો દરેક સભ્ય મા પાર્વતી. ગણેશ અને કાર્તિકની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા આપનારી છે. 
 
આ જ કારણ છે કે શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર ખોટી પરેશાનીઓમાંથી છુટકારો અને કામનાસિદ્ધિ માટે ભક્તો વચ્ચે વિશેષ મહત્વ રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે.  સોમવાર વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવ પૂજામાં અપનાવવા પણ કષ્ટોનો અંત કરનારો માનવામાં આવે છે. 
 
- જાણો આ સરળ ઉપાય 
 
- પારિવારિક અશાંતિ અને તનાવ દૂર કરવા માટે ગાયના દૂધથી શિવ અભિષેક ખૂબ જ મંગળકારી છે. 
 
- કામ, આજીવિકા, નોકરીમાં તરક્કી જે સારા રોજગારની કામના છે તો શિવલિંગનો મઘની ધારાથી અભિષેક કરો. 
 
- લાંબી કે ગંભીર બીમારીથી કંટાળી ગયા છો તો પંચમુખી શિવલિંગ પર તીર્થ જળ અર્પિત કરવાથી રોગમુક્ત થશો. 
 
- સોમવારે શિવલિંગમાં આંકડાના ફૂલ કે ધતૂરો ચઢાવવાથી પારિવારિક, કાર્યક્ષેત્ર કે કોર્ટ વિવાદોથી છુટકારો કે મનપસંદ પરિણામ મળે છે. 
 
- માન્યતાઓમાં શિવને ભાંગ પ્રેમી પણ માનવામાં આવે છે. દૂધમાં ભાંગ મિક્સ કરીને પરેશાનીઓથી મુક્તિ મેળવો. 
 
- સોમવાર કાળસર્પ દોષ શાંતિ માટે ખૂબ શુભ છે. તેથી આ માટે જવાબદાર રાહુ ગ્રહના 18000 મંત્ર જપ કોઈ વિદ્વાન  બ્રાહ્મણથી જાણીને અવશ્ય કરો. 
 
- આ બધા ઉપાયોમાંથી કોઈપણ કામ ન કરી શકો ઓછામાં ઓછુ સોમવારે શિવને પવિત્ર જળ અને બિલીપત્ર જ અર્પિત કરી દો. તેનાથી જીવનમાં થઈ રહેલ દરેક ઉથલ-પાથલ થંભી જશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

9 એપ્રિલથી 15 એપ્રિલ સુધીના મુખ્ય તહેવારો

ભારત એક વિવિધતાઓનો દેશ છે. અહીં જુદા-જુદા ધર્મોને માનતા લોકો રહે છે. તહેવાર અમારા જીવનનો ...

news

પૂજામાં દિવો પ્રગટાવતી વખતે આ 5 વાતોનુ ધ્યાન રાખો

પૂજામાં દિવો પ્રગટાવવાનુ પોતાનુ મહત્વ છે. એવુ કહેવાય છે કે તેના વગર પૂજા અધૂરી માનવામાં ...

news

હાથમાં પહરેલું સોનું લાવે છે દુર્ભાગ્ય

સોનું એવી વસ્તુ છે જે વધારેપણ લોકો પહેરે છે. પણ તેને પહેરવાના કેટલાક દુષ્પ્રભાવ પણ થઈ શકે ...

news

શુક્રવારના દિવસે રાશિમુજબ કરો ચમત્કારિક ઉપાય

મેષ રાશિ- કોઈથી કોઈ વસ્તુ મફત ન લેવી. લાલ રંગનો રૂમાલ હમેશા પ્રયોગ કરવું. સાધુ-સંત, માં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine