ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Thursday tips- ગુરૂવારે આ 5 ઉપાયોથી કરો બૃહસ્પતિ દેવને પ્રસન્ન

ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત કરવો જોઈએ. 
 
આ દિવસે બૃહસ્પતેશવર મહાદેવની પૂજા હોય છે. દિવસમાં એક સમય જ ભોજન કરવું. પીળા વસ્ત્ર ધારણ કરવું, પીળા પુષ્પોને ધારણ કરવું. ભોજન પણ ચણાની દાળ હોવી જોઈએ. મીઠું નહી ખાવું જોઈએ. પીલા રંના ફૂલ, ચણાની દાળ, પીળા કપડા અને પીલા ચંદનથી પૂજા કરવી જોઈએ. પૂજન પછી કથા સાંભળવી જોઈએ. આ વ્રતથી બૃહસ્પતિ ખુશ થાય છે અને ધન અને વિદ્યાનો લાભ હોય છે. આ વ્રત મહિલાઓ જરૂર કરવું. વ્રતમાં કેળાનુ પૂજન થાય છે.