Widgets Magazine

Tulsi નો છોડ કરી દે છે મુસીબતની ભવિષ્યવાણી

શુક્રવાર, 5 મે 2017 (15:31 IST)

Widgets Magazine

તમારા ઘર પરિવાર કે તમારા પર કોઈ આવવાની હોય છે તો તેની અસર સૌ પહેલા તમારા ઘરમાં મુકેલ તુલસીના છોડ પર થાય છે. તુલસીનો છોડ એવો છે જે તમને પહેલાથી જ બતાવી દેશે કે તમારા ઘર પરિવારને કોઈ મુસીબતનો સામનો કરવો પડી શકે છે. 
 
પુરાણોમાં તુલસીના છોડનું મહત્વ 
 
પુરાણો અને શાસ્ત્રો મુજબ માનવામાં આવે તો આવુ એ માટે થાય છે કે જે ઘર પર મુસીબત આવવાની હોય છે એ ઘરમાં સૌ પહેલા લક્ષ્મી મતલબ તુલસી જતી રહે છે(સુકાય જાય છે).  દરિદ્રતા, અશાંતિ અને ક્લેશ વચ્ચે લક્ષ્મીજી નો નિવાસ નથી થતો. જ્યોતિષમાં તેનુ કારણ બુધ માનવામાં આવે છે. 
 
બુધનો પ્રભાવ લીલા રંગ પર થાય છે અને બુધને વૃક્ષનો કારક ગ્રહ માનવામાં આવે છે. 
 
બુધ એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે. જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે તો તેનો અશુભ પ્રભાવ બુધના કારક વસ્તુઓ પર પણ પડે છે. 
 
જો કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તો તેના શુભ પ્રભાવથી તુલસીનો છોડ ઉત્તરોઉત્તર વધતો રહે છે.  બુધના પ્રભાવથી છોડમાં ફળ ફૂલ આવે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

આ 5 વસ્તુઓ દાન કરવાથી પૂરી થાય છે દરેક ઈચ્છા

હિન્દુ ધર્મમાં દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. મોટાભાગના લોકો અમાસ અને પૂનમના દિવસે ...

news

જાણો શિવના કેદારનાથ આવવાની 3 પૌરાણિક સ્ટોરી

3 મે બુધવારના દિવસે ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં ...

news

કબીરના ધૈર્યની સુંદર કથા- સાડીના ટુકડા

એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ...

news

આ ઉપાયથી દૂર થઈ જશે મંગલ દોષ

રામ ભક્ત હનુમાનને સંકટ મોચનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા માટે મંગળવારનો દિવસ ...