Widgets Magazine

જાણો વાઘ જ કેમ છે મા દુર્ગાની સવારી

શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (14:46 IST)

Widgets Magazine

હિન્દુ ધર્મમાં દરેક ભગવાન જુદા જુદા જાનવરોની સવારી કરે છે. જેવી ભગવાન વિષ્ણુનુ વાહન ગરુડ, ભગવાન ગણેશનુ વાહન ઉંદર તો મા દુર્ગાનુ વાહન વાઘ છે. શુ તમને ખબર છે કે મા અંબે વાઘ પર જ કેમ સવારી કરે છે ? તેની પાછળ એક પૌરાણિક કથા છે. એવુ કહેવાય છે કે મા દુર્ગાએ ભગવાન શિવને મેળવવા માટે અનેક વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. 
 
એવુ કહેવાય છે કે અનેક વર્ષો સુધી તપસ્યા કરવાથી મા શ્યામ પડી ગયા હતા. આ કઠોર તપસ્યા પછી શિવ અને પાર્વતીનો વિવાહ થઈ ગયો. જ્યારબાદ તેમણે સંતાનના રૂપમાં કાર્તિકેય અને ગણેશની પ્રાપ્તિ થઈ. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવ સાથે લગ્ન કરવાના એક દિવસ પછી જ્યારે શિવ-પાર્વતી સાથે બેસ્યા હતા ત્યારે ભગવાન શિવે પાર્વતી સાથે મજાક કરતા તેમને કાળી કહી દીધુ. જેનાથી માતા નારાજ થઈ ગયા અને વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. એક દિવસ વનમાં એક ભૂખ્યો-તરસ્યો વાઘ આવી ગયો, અને મા પાર્વતીને તપસ્યા કરતા જોઈને ત્યા જ બેસી ગયો. 
 
થોડા સમય પછી શિવજીએ મા ની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને ગોરા થવાનુ વરદાન આપ્યુ. જ્યારે માતાએ આંખ ખોલી તો તેમને જોયુ કે એક વાઘ તેમની સમક્ષ બેસ્યો છે. પાર્વતીજીએ ત્યાર વિચાર્યુ કે તેમની સાથે સાથે આ વાઘે પણ કઠન તપસ્યા કરી છે. જ્યારબાદ માતાએ તેમને પોતાનુ વાહન બનાવી લીધુ. 
 
આ આલેખમાં આપવામાં આવેલ માહિતીઓ ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે. જેને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત કરવામાં આવી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

સૂર્યને જળ ચઢાવવાના ફાયદા

સૂર્યને જળ ચઢાવવાથી આપણા વ્યક્તિત્વ પર સીધી અસર થાય છે. જ્યોતિષની માન્યતા છે કે સૂર્ય દેવ ...

news

સાથિયા(સ્વસ્તિક)ના આ ઉપાયો દ્વ્રારા તમારા ઘરમાં રહેશ સદૈવ બરકત અને સકારાત્મકતાનો સ્વાસ

સ્વસ્તિક એક ખૂબ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં મંગળ-પ્રતિક માનવામા આવે છે. તેથી કોઈપણ ...

news

સવારે-સવારે તાંબાના લોટાથી કરો આ એક ઉપાય , દરેક જગ્યા થશે તમાર વખાણ

શુભ સ્થિતિમાં નહી છે તો માણસને સમાજમાં અપમાનિત થવું પડી શકે છે. અહીં જાણો સૂર્યથી શુભ ફળ ...

news

ભગવાન વિષ્ણુ સામે ઘી નો દીપક પ્રગટાવી કરો દરેક ઈચ્છા પૂરી

ગુરૂ ભાગ્ય અને ધર્મનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં ગુરૂની સ્થિતિની અસર વૈવાહિક ...