કામમાં સફળતા મેળવવા માટે આટલુ કરો

બુધવાર, 18 જાન્યુઆરી 2017 (16:21 IST)

Widgets Magazine
right foot


શરૂઆત સારી તો અંત સારો. કોઈપણ કામની શરૂઆત સારી હશે તો આપણુ કામ યોગ્ય રીતે પાર પડશે. તેથી ક્યારેય પણ ઘર બહાર નીકળતી વખતે કેટલીક જરૂર આપવુ જોઈએ. જેવુ કે ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ પહેલા બહાર મુકવો. 
 
આપણા ઘરના વડીલો વારેઘડીએ આપણને ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ ઘરની બહાર મુકવાનુ કહે છે. આ પરંપરા અનેક વર્ષોથી ચાલી રહી છે. ઘરમાંથી કોઈ મહત્વના કામ માટે બહાર નીકળતી વખતે પહેલા જમણો પગ ઘરની બહાર કાઢવાથી તમને ચોક્કસ સફળતા મળશે. આ વાત પાછળ ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક કારણ છે. 
 
ઘર્મ શાસ્ત્ર મુજબ જમણો પગ પહેલા બહાર મુકવો શુભ માનવામાં આવે છે. બધા જ ધર્મોમાં જમણા અંગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જમણા હાથ વડે કરવામાં આવેલ માનવામાં આવે છે. દેવી દેવતા માટે પણ જમણા હાથથી કરવામાં આવેલ કાર્ય જ માન્ય ગણાય છે. ઈશ્વર સિવાય ક્યારેય કોઈ કામ પુર્ણ થઈ શકતુ નથી. તેથી બધા પ્રકારની પૂજા-અર્ચના જમણા હાથથી કરવામાં આવે છે. તેથી મહત્વના કામ માટે બહાર નીકળતી વખતે પહેલા જમણો પગ બહાર મુકવો. આ શુભ શરૂઆત રહેશે. તેના કારણે શુભ ફળ ચોક્કસ મળશે. 
 
જમણો પગ બહાર મુકવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને મન પ્રસન્ન રહે છે. પહેલા ડાબો પગ ઘરની બહાર મુકવાથી આપણા મનમા નકારાત્મક વિચાર આવે છે. આ સાથે જ ઘરમાંથી બહાર નીકળતી વખતે દહી-ખાંડ અવશ્ય ખાવુ જોઈએ અને વડીલોના કે માતા-પિતાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ઘરમાં રાખશો આ 6 વસ્તુઓનો ધ્યાન તો નહી થાય પૈસાની ઉણપ

ઓછી કમાણી કે કમાણે એન થતા પર પૈસાની ઉણપ થવી એક સામાન્ય વાત છે પણ ઘણી વાર સારી કમાણી થતા ...

news

ધન મેળવવાના 12 સરળ ઉપાય , કોઈ એક આજે જ અજમાવો

દરરોજ શિવલિંગ પર જળ બિલ્વપત્ર અને અક્ષત ચઢાવો

news

જનમ દિવસના (Birthday) દિવસે જરૂર કરવા જોઈએ આ 5 કામ, તેનાથી વધી શકે છે ઉમ્ર

શાસ્ત્રોમાં જન્મદિવસ ઉજવવવાનો વર્ધાપન સંસ્કાર કહેવાય છે . જન્મ તિથિ પર વર્ધાપન સંસ્કાર ...

news

12-13 જાન્યુઆરીની રાત છે ખાસ, આ ઉપાય કરાવશો તો તમારા ઘરે થશે ધનની વર્ષા

13 જાન્યુઆરી શુક્રવારે વર્ષ 2017નુ પ્રથમ પુષ્ય નક્ષત્ર છે. શુક્રવાર પડવાને કારણે તેનુ ...

Widgets Magazine