ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2016 (15:37 IST)

આ 5 કામ જેને રાતના સમયે નહી કરવા જોઈએ

શાસ્ત્રો અને પુરાણોમાં દિવસ અને રાત્રે માટે જુદા-જુદા કામ જણાવ્યા છે. એમાં પણ આ નિર્દેશ આપ્યા છે કે કયું કામ ક્યારે કરવા જોઈ. આ બધા નિયમ આ રીતે બનાવ્યા છે જે કોઈના કોઈ રીતે માણસ માટે લાભકારી છે. એમાં આ પણ જણવ્યા છે કે એવા કામ છે જે રાતના સ્માયે ન કરવા જોઈએ આવો જાણીએ એના વિશે 
 
રાત્રેમાં છોકરીઓને વાળ ખોલીને નહી રાખવા જોઈએ આથી પ્રતિકૂળ અસર થાય છે. માનવું છે કે ખુલ્લા વાળમાં  નકારાત્મક ઉર્જા સરળ અતાથી પ્રવેશ કરે છેૢ આથી સૂતા પહેલા વાળને બાંધી લેવા જોઈએ. 
 
ચાર રાસ્તા પર જે સ્થાન પર ચાર રસ્તા મળતા હોય તે સ્થાન પર રાતમાં નહી જવા જોઈ. અહી નકારાત્મક ઉર્જા જલ્દી પ્રભાવ કરે છે. ખાસ કરીને તમે જોયા હશે કે રાત્રે લોકો ચાર રસ્તા પત ટોના ટોટકા કરે છે. આથી અહીં મોડી રાત્રે સુધી  નહી રહેવું જોઈએ. 
 
રાતના સમયે કોઈ પુરૂષ બીજી મહિલા થી અને મહિલા બીજા પુરૂષ સાથે એકલામાં ન મળવા જોઈએ. આ સમયે કોઈ ખરાબ ટેવ વાળા લોકોથી પણ સંપર્કમાં નહી રહેવા જોઈએ. કારણ કે આ બન્ને જ બદનામી અને તમને નુક્શાન પહોંચાડે છે. 
 
વિષ્ણું પુરાણમાં જણાવ્યા છે કે રાતના સમયે ભૂલીને પણ શમશાનની આસ-પાસ નહી જવા જોઈએ . એના કારણ છે કે શમશાનની આસ-પાસ નકારત્મક ઉર્જા વધારે સક્રિય રહે છે. નકારાત્મક ઉર્જાના અસર તમે પણ પ્રભાવિત કરી શકે છે અને તમને નુકશાન પણ થઈ શકે છે. 
 
ઘણાલોકો રાતને સૂતા પહેલા ડિયો કે પરફ્યૂમ લગાડે છે . એનાથી નકારાત્મક શક્તિઓ તમરી તરફ આકર્ષે છે આથી કહેવાય છે કે રાત્રે હાથ પગ ધોઈને ભગવાનના ધ્યાન કરીને સૂવા જોઈએ.