ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 4 ફેબ્રુઆરી 2015 (14:09 IST)

આજે અમે તમને જણાવીએ છીએ નમસ્કાર કરવાના મહત્વ વિશે

લાભ- અમારા હાથના તંતુ મસ્તિષ્કના તંતુઓથી સંકળાયેલા છે. નમસ્કાર કરતા સમયે હથેળીઓને દબાણથી કે જોડા રાખવાથી હૃદયચક્ર અને  આ ચક્રમાં સક્રિયતા આવે છે જેથી જાગરણ વધે છે. અને ઉક્ત જાગરણથી મન શાંત અને ચિત્ત મનમાં પ્રસન્નતા આવે છે . સાથે જ હૃદયમાં પુષ્ટતા આવે છે અને નિર્ભીકતા વધે છે. 
 
મનોવૈજ્ઞાનિક અસર- ભારતમાં હાથ જોડીને નમસ્કાર કરવો એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. હાથ જોડીને તમે જોરથી બોલી નથી શકતા ,વધારે ક્રોધ નહી કરી શકતા અને ભાગ નથી શકતા આ એક એવી પદ્ધતિ છે જેમાં એક મનોવૈજ્ઞાનિક દબાણ થાય છે. આ રીતે પ્રણમ કરવાથી સામેવાળો માણસ પોતે જ વિનમ્ર થઈ જાય છે. 
 
હાથ જોડવાથી શરીરમાં લોહીનો સંચારમાં પ્રવાહ આવે છે. મનુષ્યના અડધા શરીરમાં સકારત્મક આયન અને અડધામાં નકારાત્મક આયન હોય છે . હાથ જોડવાથી બન્ને અયનો મળવાથી ઉર્જાનો પ્રવાહ થાય છે. જેથી શરીરમાં સકારાત્મકતાનો સમાવેશ થાય છે. કોઈને પ્રણામ કરવા પછી આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને તેનો આધ્યાત્મિક વિકાસ થાય છે.