શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2015 (15:20 IST)

આજે જરૂર કરો શનિ મહારાજના દર્શન

હિન્દુ પંચાગ મુજબ આ વર્ષના  રાજા શનિ મહારાજ છે. શનિની કૃપા જેના પર રહેશે તેના માટે આ  વર્ષ  ખૂબ લાભદાયક અ ને ઉન્નતિ પ્રદાન કરતા વાળા રહેશે. આથી શનિ મહારાજને પ્રસન્ન રાખવા જોઈએ. 
 
શનિ મહારાજને ખુશ કરવા માટે  અને તેની કૃપા મેળવા 28 માર્ચ શનિવારનો દિવસ શુભ સંયોગ લઈને આવ્યા છે આ દિવસે તમે શનિ મહારાજના દર્શન કરો તો ગ્રહ  દોષના પ્રતિકૂળ પ્રભાવમાં કમી આવશે. 
 
જો તમે શનિની દશા , મહાદશા સાઢેસાતી અને ઢૈય્યાના પ્રભાવમાં ચાલી રહ્યા છો તો આ દિવસે શનિના દર્શન તમારા માટે કલ્યાણકારી રહેશે. 
 
28 માર્ચ શનિવારે કૈત્ર શુકલ નવમી તિથિ છે. શાસ્ત્રોમાં આ દિવસને ખૂબ પાવન દિવસ ગણાયું છે. કારણ કે ભગવાન રામની જન્મ તિથિ છે. આથી આ દિવસે ગ્રહ દોષોના પ્રર્તિકૂળ પ્રભાવથી મુક્ત થશો. 
 
સંયોગની વાત છે કે આ દિવસે ચંદ્રમા પુષ્ય નક્ષત્રમાં હશે એટલે શનિના પુષ્ય યોગ બનશે. જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને શનિના મક્ષત્ર માન્યું છે. શનિવાર અને પુષ્ય નક્ષત્રના આ સંયોગ શનિ ભક્તો માટે શુભ ફળદાયી છે. 
 
આ દિવસે શનિ મહારાજના વૈદિલ મંત્ર "નિલાંજન સમાભસં રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ શુભતમ તમ નમામિ શનૈશ્ચરાય"  આ મંત્રના સાથે શનિ મહારાજને તૈલઅભિશેક કરવા શુભ રહેશે.