ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑક્ટોબર 2015 (17:03 IST)

પતિની દીર્ધાયુ માટે આવી રીતે કરો કરવા ચૌથમાં પૂજા , શુભ મૂહૂર્ત

પરિણીત મહિલાઓ આ દિવસે એમના પતિની દીર્ધાયુ અને સ્વાસ્થયની કામના કરવાની સાથે-સાથે કુંવારી છોકરીઓ પણ આ દિવસે મનચાહા વર મેળવવા માટે ચંદ્ર્માને અર્ધ્ય અર્પિત કરી આ વ્રતને પૂરા કરે છે. આ વ્રતમાં રાતમાં શિવ ,પાર્વતી , સ્વામી કાર્તિકેય ગણેશ અને ચંદ્રમાની તસ્વીરો અને સુહાગની વસ્તુઓ વસ્તુઓની પૂજાના વિધાન છે. આ દિવસે નિર્જલા વ્રત રાખી ચંદ્રમાના દર્શન અને અર્ધ્ય અર્પણ કરી ભોજન ગ્રહણ કરવા જોઈએ. 
 
કાર્તિક માહના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને કરવા ચૌથના વ્રત કરાય છે . આ વખતે કરવા ચૌથ 30 ઓક્ટોબરે છે . કરવા ચૌથ  વિશે પૂર્ણ નિવારણ વામન પુરાણમાં આપ્યા છે. જાણો કરવા ચૌથના મહ્ત્વ , શુભ મૂહૂર્ત અને પૂજન કરવાની વિધિ વિશે. 
 
ચદ્રોદય હોવાના શુભ સમય 
 
આ વર્ષે કરવા ચૌથમાં પૂજાના સમય સાંજે 5.42 મિનિટથી 6.57 મિનિટ સુધી છે. આ  શુભ મૂહૂર્તમાં પૂજા કરવાથી તમને સારું ફળ મળશે. સાથે ચદ્રોદયના સમયે રાત્રેના સમય 8.39 મિનિટ છે. આ સમયે તમે ચાંદને અર્ધ્ય આપી વ્રતના પારણ કરી શકે છે. 
 
કરવા ચૌથના મહત્વ 
 
આ તહેવાર ઉજવવા પાછળ મહિલાઓ એમના પતિના પ્રત્યે પ્રેમ , પારિવારિક સુખ-સમૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે ભારતીય નારિઓને ત્યાગમય જીવનના દર્શન હોય છે. આ પર્વમાં મહિલાઓ સોલહ શ્રૃંગાર કરે છે. માનવું છે કે આ શ્રૃંગાર પ્રકૃતિના શ્રૃંગાર હોય છે. આથી આ વ્રત પરિણીત સ્ત્રી માટે ખૂબ મહ્ત્વપૂર્ણ છે.