શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 6 ઑગસ્ટ 2015 (14:24 IST)

રાધેમાં મિનિ સ્કર્ટમાં

અત્યારે જ સુર્ખિયોમાં આવી સ્વયંભૂ મદર રાધે માં ના સંબંધમાં એક ખુલાસો સામી આવ્યો છે કે . હવે આ દિવંગત નેતા પ્રમોદ મહાજનના દીકરા રાહુલ મહાઅજન ટિવટર પર આ તસ્વીરો શેયર કરી છે , જેમાં એક યુવતી લાલ રંગના મીની  સ્કર્ટમાં નજર આવી રહી છે. જે રાધેમાં ની રીતે જોવામાં લાગી રહી છે. 
 
સોશલ મીડિયામાં લોકો એને રાધેમાં રૂપમાં ઓળખી રહ્યા છે . રાહુલ મહાજનએ આ ફોટોજ એમના ટિવટર અકાઉંટ પર નાખ્યા છે અને કેપ્શન આપ્યા છે . 
"પહચાન કોણ"? 
 
ઉલ્લેખનીય છે કે આ દિવસો રાધે માં સુર્ખિયોમાં છે . એના ભક્તો સાથે અશ્લીલ હરકતો કરવા અને દહેજ ઉત્પીડનના આરોપ લાગ્યા છે.
 
આ ફોટોમાં કથિત રાધેમાં લાલ રંગાના મિની  સ્કર્ટમાં કોઈ આલીશાન હોટલમાં ફોટો પડાવતી નજર આવી રહી છે તો ક્યાં એ સોફા પર લેટી છે. રાધેમાં ના આફોટો જોઈને વિશ્વાસ નહી થતું કે આ રિયલ સાધ્વી છે.