શા માટે ઉજવાય છે ઈદ-ઉલ-જુહા(બકરીઈદ) અને શું છે કુર્બાની

શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (17:06 IST)

Widgets Magazine

કુર્બાનીનું પર્વ  ઈદ-ઉલ-જુહા(બકરીદ)નું સેલિબ્રેશન માટે આખુ દેશ જોર-શોરથી તૈયાર છે. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. પણ તેના પાછળનો ઉદ્દેશ્ય આ સમજ આપવાની હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેમના ભગવાનની 
અમાનત સમજે અને તેની રક્ષા માટે કોઈ પણ ત્યાગ કે બલિદાન માટે તૈયાર રહે. 
 
આવો જાણીએ આ પર્વથી સંકળાયેલી ખાસ વાત ઈદ-ઉલ-જુહા(બકરીદ)
ઈદ-ઉલ-જુહા(બકરીદ)ને અરબીમાં ઈદ-ઉલ-જુહા કહે છે. અજગા કે જુહાનો અર્થ છે સવારનો સમય એટલે કે સૂર્ય ડૂબ્યા વચ્ચેનો સમય. આ તહેવારને રમજાનના પવિત્ર મહીનાની સમાપ્તિના આશરે 70 દિવસો પછી ઉજવાય છે. 
 
દીકરાના કુર્બાની હજરત ઈબ્રાહિમ દ્વારા અલ્લાહના હુક્મ પર તેમના દીકરાની કુર્બાની આપવા માટે તૈયાર થઈ જવાની યાદમાં આ તહેવારને ઉજવાય છે. અલ્લાહ હજરત ઈબ્રાહિમની પરીક્ષા લેવા ઈચ્છતા હતા અને તેથી તેને તેમના દીકરા ઈસ્માઈલની કુર્બાની આપવા માટે કહ્યુ. 
 
હજરત ઈબ્રાહિમને લાગ્યું કે કુર્બાની આપતા સમયે તેમની ભાવનાઓ વચ્ચે આવી શકે છે તેથી તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી હતી. 
 
દીકરા નહી પણ દુંબા હતું
જ્યારે તેને પટ્ટી ખોલી તો જોયું કે મક્કાના નજીક મિના પર્વતની તે બલિની વેદી ઉપર તેનો દીકરો નહી પણ દુમ્બા (ભેડ) હતા અને તેનો દીકરો તેની સામે ઉભો હતો. ત્યારથી વિશ્વાસની આ પરીક્ષાના સમ્માનમાં વિશ્વભરના મુસલમાન આ અવસરે અલ્લાહમાં તેમની આસ્થા જોવાવા માટે જાનવરની કુર્બાની આપે છે. 
 
 
બકરનો અર્થ છે મો મોટો જાનવર
અરબીમાં બકરનો અર્થ છે મોટો જાનવર જે જિબહ કરાય(કપાય) છે. તેથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેને બકરાએદ અ બોલે છે. 
 
ઈદ-એ-કુર્બાનો અર્થ છે બલિદાનની ભાવના, અરબીમાં કબ્ર નજીક કે બહુ પાસ રહેવાને કહે છે અર્થ આ અવસરે ભગવાન માણસને બહુ નજીક થઈ જાય છે. 
 
ગોશ્ત(માંસ)ને ત્રણ સમાન ભગમાં વહેંચાય છે તેથી આ દિવસે દરેક એ મુસલમાન જે એક કે વધારે જાનવર ખરીદવાની હેસિયત રાખે છે,  એ જાનવર ખરીદે છે અને કુર્બાન રહે છે. તેનો માંસ ત્રણ સમાન ભાગમાં વહેચાય છે . એક ભાગ ગરીબો માટે, એક ભાગ સગા-સંબંધીઓ માટે અને એક ભાગ પોતાના માટે હોય છે. જે રીતે ઈદ પર ગરીબને ઈદી અપાય છે , તે જ રીતે પર ગરીબોને માંસ વહેચાય છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ઇસ્લામ

news

Eid al-Fitr - ખુદાની બંદગીનો દિવસ - ઈદ મુબારક

ઇદ શબ્દ મૂળ ‘અવદ’ પરથી આવ્યો છે. ‘અવદ’નો અર્થ કોઈપણ બાબતનું પુનરાવર્તન થવું. દર વર્ષે ...

news

Ramzan : અલ્લાહ પાસેથી ઈનામ લેવાનો મહીનો

વર્ષમાં 11 મહીના સુધી માણસ વિશ્વની ઝંઝટ ફંસાયેલા રહે છે. અલ્લાહે રમજાનના મહીના આદર્શ ...

news

#Ramzan Mubarak- સાફ દિલથી ઈબાદતનો મહીનો શરૂ, આભથી ઉતરી કુરાન(video)

રમજાન મહીનાને નેકિયેનો મૌસમ-એ બહાર કહેવાયું છે . જાણો આ અવસરે-ખાસ વિશે કેટલીક વાતો. ...

news

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

રમજાનનો મહિનો શરૂ થવાનો છે. આવામાં તેની તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રમજાનના સમયમાં ...

Widgets Magazine