ભગવાન જગન્નાથ શા માટે હોય છે દર વર્ષ બીમાર , આ (ઉકાળા)કાઢામાં છુપાયેલા છે આ રહસ્ય

puri jaganath
Last Updated: મંગળવાર, 10 જુલાઈ 2018 (15:35 IST)
પુરી- ભગવાન જગન્નાથને લૂ લાગી જવાન કારણે આ દિવસો એને ઉકાળો પીવડાવીને ઉપચાર કરાવી રહ્યા છે. એમના 15 દિવસ સુધી સતત ઉપચાર કરાશે. આ સમયેમાં કોઈને પણ દર્શન કરવાની સલાહ નહી થશે. 
મંદિરમાં ના તો પૂજા થશે ન જ આરતી. પુજારી રૂમમાં ખૂણામાં દીપ-ધૂપ કરીને રાખી દે છે.જયેષ્ઠ માસની પૂર્ણિમા પર દેવ સ્નાન કરાવતાના સમયે ભગવાન જગન્નાથને લૂ લાગવાની પરંપરા છે એને સ્વાસ્થયમાં સુદ્જાર માટે એમનો પૂરો ધ્યાન રખાય છે. 
 


આ પણ વાંચો :