ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધી - રથયાત્રાનો સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન

શુક્રવાર, 23 જૂન 2017 (15:10 IST)

Widgets Magazine
rathyatra


અમદાવાદમાં રથયાત્રાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી મોસાળ ગયેલા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે જગન્નાથ મંદિરમાં પરત ફર્યા છે.  તથા તેમની નેત્રોત્સવ વિધી હેઠળ  પૂજા અને મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બંધવામાં આવ્યા હતા, રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘ અને અન્ય અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરાયું હતું.  નીજ મંદિરે આવેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ગર્ભગૃહમાં પ્રવેશ કરી રત્નવેદી પર બિરાજમાન થયા હતા
gujarat news

. મામાના ઘરે 15 દિવસના રોકાણ દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે જાંબુ વધુ ખાધા હોવાથી તેમની આંખો આવી જાય છે તેથી તેઓ બીમાર પડ્યા હોવાથી નેત્રોત્સવ વિધિ કરાઈ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મેયર ગૌતમ શાહ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

If GST in SARKAR out - હાથલારી મંડળના લોકોએ કહ્યું, GST એટલે ગઈ સરકાર તમારી!

1 જુલાઈથી લાગુ થનાર જીએસટીના મુદ્દે કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. ગુરુવારે કાલુપુર ...

news

Rajkot બન્યું સ્માર્ટ સિટી

છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી રાજકોટ મ્યૂનસીપલ કો. કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી સ્પર્ધામાં ભાગ ...

news

દિલ્હીના નેતાઓની અનિર્ણયાકતાથી ‘આપ’ હવે ચૂંટણી નહીં લડે તેવા સંદેશા વાઇરલ-કાર્યકરો નારાજ

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવા સંદેશા દિલ્હીથી વાઇરલ થતા રાજયભરના ...

news

શું શંકરસિંહ હાઈકમાન્ડને મળ્યા પછી પણ શક્તિપ્રદર્શન કરશે ?

ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા જોરદાર તૈયારીઓ શરૃ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine