શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : મંગળવાર, 10 જુલાઈ 2018 (15:35 IST)

ભગવાન જગન્નાથ શા માટે હોય છે દર વર્ષ બીમાર , આ (ઉકાળા)કાઢામાં છુપાયેલા છે આ રહસ્ય

પુરી- ભગવાન જગન્નાથને લૂ લાગી જવાન કારણે આ દિવસો એને ઉકાળો પીવડાવીને ઉપચાર કરાવી રહ્યા છે. એમના 15 દિવસ સુધી સતત ઉપચાર કરાશે. આ સમયેમાં કોઈને પણ દર્શન કરવાની સલાહ નહી થશે. 
મંદિરમાં ના તો પૂજા થશે ન જ આરતી. પુજારી રૂમમાં ખૂણામાં દીપ-ધૂપ કરીને રાખી દે છે.જયેષ્ઠ માસની પૂર્ણિમા પર દેવ સ્નાન કરાવતાના સમયે ભગવાન જગન્નાથને લૂ લાગવાની પરંપરા છે એને સ્વાસ્થયમાં સુદ્જાર માટે એમનો પૂરો ધ્યાન રખાય છે. 
 

 
એને 15 દિવસ કાઢા પીવડાવે છે અને આ કાઢા ઈલાયચી લવિંગ ,ચંદન , કાળી મરી , જાયફળ અને તુલસીને વાટીને બનાવે છે. એની સાથે જ ભગવાનને આ મૌસમમાં આવી રહ્યા ફળોના ભોગ પણ લગાવે છે. પણ એના દર્શન બંદ રાખે છે.  
અસ્વસ્થ હોવાના કારને ભગવાન જગન્નાથ સિંહાસન પર પણ નહી બેસતા. પણ એને ખાટલા પર આરામ કરાવાય છે. ભગવાન જગન્નાથને કોઈ પ્રકાશના કષ્ટ નહી સહેવું પડે એના માટે એને હળવા વસ્ત્ર પહેરાવીએ છે. એને રાજસી વસ્ત્ર દૂર રખાય છે. 
 
આ ઉપચાર પછી જ્યારે 15માં દિવસે એટલે કે અમાવસ્યાને પરવલનું જ્યૂસ પીવડાવે છે અને એ સ્વસ્થ થઈ જાય છે. ભગવાન જગન્નાથને ચઢાવતા ઉકાળા અને પરવળના જ્યૂસને શ્રદ્ધાળુઓમાં વિતરિત કરાય છે. માન્યતા છે કે એને પીવાથી શારીરિક અને  માનસિક રોગ નહી થાય છે. 
 
આરોગ્ય સુધારવા પર નિકળે છે રથયાત્રા 
આરોગ્ય સુધાર્યા પછી જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢે છે. એ પછી એમને રાજસી વસ્ત્રમાં ભવ્ય શ્રૃંગાર અને આરતી કરી સિંહાસાન પર વિરાજમાન કરાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શામેળ હોય છે.