મૂલાંક 7 - જાણો મૂલાંક 7 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

Last Updated: ગુરુવાર, 31 ડિસેમ્બર 2015 (11:20 IST)
 
તારીખ અને 7 16 અને 25 ના રોજ જન્મેલ વ્યક્તિનો હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિની અંદર અનેક વિશેષતા હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત હોય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છો. તમારી પ્રવૃત્તિ જળની જેવી હોય છે. જે રીતે પાણી પોતાનો રસ્તો ખુદ બનાવી લે છે એ જ  રીતે તમે પણ તમામ અવરોધોને પાર કરીને તમારી મંઝીલ મેળવવામાં સફળ રહો છો. તમે પૈની નજરના છો. કોઈના મનની વત તરત જ સમજવાની તમારી અંદર ક્ષમતા હોય છે.
મૂલાંક 7 ના જાતકોને વર્ષના આગમન પહેલા જ ખૂબ મેહનત કરી છે જેથી હવે આરામ કરવું જોઈએ . કયાં પણ ફરવા જઈ શકો છોૢ જેથી મન તાજેતર થઈ શકે કોઈ પહાડી ક્ષેત્રની યાત્રા કરી શકો છો. આ સમૌ પોતાને એક વાર ફરીથી જોડવા અને પોતાન વ્ય્કતિત્વને નિખારવાના છે. આથી તમારી દિનચર્યામાં ફેરફાર કરો , નવી યોજનાઓ બનાવો અને એક નવી શરૂઆત કરો. આ સમય તમને ઘણી નવી વસ્તુઓ વિશે જાણવું સમજવું જોઈએ. જેમ કે આરોગ્ય , રેસીપી   , પ્રેમ વગેરે જેમાં તમારી રૂચિ હોય્ 
 
7 નંબરના મૂલાંકવાળા જાતક ગહેરી વિચાર વાળા હોય છે. તમે નાની નાની વસ્તુઓથી પણ સમજવામાં ચતુર હોય છે અને આધ્યાતમ તરફ તમારી રૂચિ વધારે હોય છે. કોઈ પણ બાબતે સચ્ચાઈને તમે સારી રીતે જાણી શકો છો. પણ તમે ખરી વાત જાણતા છતાંય સામાન્ય માણસ રીતે વર્તન કરો છો. આ વર્ષે તમને વધારે ચિંતિંત થવાની જરૂર નહી. વિદ્યાર્થીઓના સ્વાસ્થય ઉત્તમ રહેશે અને ભણતરમાં એના પ્રદર્શન પણ શાનદાર રહેશે. આમ તો આ ભણતર ત્યારે સાર્થક થશે જ્યારે તમે ખરેખર એ વિષયમાં જાણતા હોય કારણકે ગ્રેડ કોઈ કામના કોઈ કામ નહી હોય છે હમેશા તમારી પ્રતિભાની જ પૂછ થાય છે.
 
આખું વર્ષ સ્વાસ્થ્યા સારું રહેશે આથિક સ્થિતિ પણ સારી રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે. પરિવારના વાતાવરણ તમારા પર નિર્ભર કરે છે પણ આ વાતના ખ્યાલ રાખો કે કોઈ નકારત્મ્ક ભાવ પરિવારના સભ્યોના મનમાં ન આવે. જો સંગીતમાં રૂચિ રાખો છો તો વર્ષના વધારે સમય તમને એના આનંદ મળશે. 


આ પણ વાંચો :