શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2016 (11:57 IST)

હોળી ભવિષ્ય - જ્યોતિષ મુજબ જાણો હોળીના બે દિવસ કેવા રહેશે તમારે માટે

હોળીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. આજે હોળાષ્ટક એટલે કમુર્તોનો પુરા થાય છે અને આવતી હોળી પછી લગ્નની સીઝન શરૂ થાય છે. ત્યારે હોળીના પવિત્ર પર્વ પર શું કહે છે તમારી રાશી જાણો

મેષ: વિવાદિત લંબિત પ્રકરણોને ઉકેલવા માટે કરેલી વિશેષ યાત્રા લાભ આપશે. વ્‍યાપારિક યાત્રાઓથી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી.

વૃષભ: દૈનિક વ્‍યાપાર કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી ચિંતનનો યોગ. ભાગ્યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું.

મિથુન: વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્ન કરવો પડશે. કાર્યમાં સમયને મહત્વ ન આપવાને કારણે માનસિક ક્‍લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું.

કર્ક: સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલા  કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

સિંહ: આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્‍યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્મવિશ્ચાસથી કાર્ય કરવું. શુભચિંતકોથી મુલાકાત થશે.

કન્યા: સંબંધીઓથી મતભેદ થવાની શક્‍યતા છે. વાદ-વિવાદ ન કરવો. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. ખર્ચમાં કમી કરવાનો પ્રયત્ન કરવો. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. નોકરીમાં જવાબદારીને અનુરૂપ કાર્ય કરવું. મનોરંજનના અવસર મળશે. સામાજિક આયોજનોમાં ભાગીદારી રહેશે.

તુલા: કાર્યયોજના પર અમલ કરવું જરૂરી છે. કુટુંબમાં વડીલોનું માર્ગદર્શન મળશે. રાજ્ય પક્ષના કાર્યો માટે દિવસ ઉત્તમ રહેવાની સંભાવના છે. આર્થિક સંપન્નતા વધશે. દૃઢ નિશ્ચયની પ્રવૃત્તિને કારણે કાર્યામાં વિજય મળશે. મિત્રોનો પૂર્ણ સહયોગ મળશે. સાહિત્‍યિક રુચિ વધશે.

વૃશ્ચિક: કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક પરિવર્તનનો યોગ. ભાગ્‍યવર્ધક યાત્રાઓ સંભવિત ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી ગૂઢ શોધનો યોગ. યાત્રા વગેરેનો યોગ. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.

ધન : યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્યાપાર-વ્યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે.

મકર: આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્મક કાર્ય થશે.

કુંભ: આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ. માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્યવર્ધક સફળતા મળશે.

મીન: તમારી વ્યવહાર કુશળતાથી વ્યાપારમાં લાભ મળવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે. નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.