ભવિષ્ય Astro-આજે આ ત્રણ રાશિને મળશે લાભ જાણો તમારુ આજનું રાશીફળ - 8/6/2017

ગુરુવાર, 8 જૂન 2017 (00:59 IST)

Widgets Magazine


મેષ (અ,લ,ઈ) : આપનો આજ નો દિવસ  નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.

વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો િદવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન હળવું થાય.

મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્રવાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.

કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.

સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગૂંચવાયેલ પ્રશ્ન ઉકલે તેવી શક્યતા.

Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાશીફળ વાર્ષિક રાશિફળ વિક્રમ સંવંત 2072 વાર્ષિક ભવિષ્ય વિક્રમ સંવંત 2071 વાર્ષિક ફળાદેશ સાલ મુબારક હેપી ન્યુ ઈયર ભવિષ્ય ફળ વિક્રમ સંવંત 2072 વાર્ષિક રાશિ ફળ જ્યોતિષશાસ્ત્ર લગ્ન ભવિષ્ય કેવુ રહેશે તમારુ નવુ વર્ષ 2072 Bhavishyafal Jyotish Astrology Rashifal Yearly Janam Kundli Today Prediction 8/6/2017 Varshik Rashifal Vikram Samvat 2072 For All Rashi Predictions

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Marriageના બંધનથી દૂર ભાગે છે આ ત્રણ રાશિવાળા

લગ્નનું બંધન એક પવિત્ર બંધન છે. એવી કહેવત છે કે જોડીયો ઉપરથી બનીને આવે છે. એવુ કહેવાય છે ...

news

Totke - સવારે ઉઠતા જ લખો તમારા જમણા હાથ પર આ નામ, બદલાય જશે તમારી જીંદગી

મોટાભાગે લોકો કંઈક ખરાબ થતા પોતાના નસીબને દોષ આપે છે પણ જ્યારે કંઈક સારુ થાય છે તો પોતાની ...

news

Weekly astrology- 4 જૂન થી 10 જૂન 2017 સુધી શું કહે છે આ અઠવાડિયે તમારી રાશિ

મેષ (અ,લ,ઈ) : નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. જોકે ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. માનસિક ...

news

Monthly Astro 2017 - જૂન રાશિફળ 2017 - કેવો રહેશે જૂન મહિનો તમારે માટે

. જૂન 2017ના મહિનામાં તમારા સિતારા તમારા માટે શુ નવુ લાવશે. અહી અમે તમને તે બતાવવા જઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine