ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : રવિવાર, 11 સપ્ટેમ્બર 2016 (14:29 IST)

સાપ્તાહિક રાશિફળ - કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (11-9-2016 થી 17-9-2016)

મેષ - આ અઠવાડિયા સૂર્યદેવ રાશિ બદલીને કન્યા રાશિમાં એટલે કે તમારી રાશિથી છટમા ભાવમાં પ્રવેશ કરશે  , આ તમારા માટે પૂરા મહીનાના સમયે નોકરી કે સરકારી ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થવાના સંકેત છે. પાછલા લાંબા સમયથી જે બુરા ઈચ્છતા તમારું નુકશાન કરી રહ્યા હતા કે જેના કારણે ખાસ કરી નોકરીયાત લોકોને હાનિ કે અપયશનો સામનો કરવું પડતું હતું , અત્યારે એના શત્રુઓને સરળતાથી પસ્ત કરી શકાશે. તમારી કર્તવ્ય નિષ્ઠા અને દક્ષતા જોઈ વરિષ્ટ અધિકારી પણ પ્રભાવિત થશે અને મહ્ત્વપૂર્ણ પ્રોજેક્ટસના વિશે તમારા સાથે વિચાર વિમર્શ કરશે. મુશેક્લીઓ સાથે પણ તમે હિમ્મતથી કામ પૂરા કરી શકશો. ત્યારબાદ પણ બધા પ્રકારથી લાભદાયી રહેશે. અઠવાડિયાનો આખરે દિવસ ખર્ચ વધારે રહેશે. 
વૃષભ- આ અઠવાડિયે શુક્ર અને સૂર્ય બન્ને ગ્રહ રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટે શુભ રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં થોડા વિઘ્ન તકલીફ પછી તમારા કામ પૂર્ણ થશે. અઠ્વાડિયામાં શનિ અને મંગળ બન્ને ગ્રહ માર્ગી થવાથી દરેક કાર્યમાં જીવનસાથીની મદદ અને સહયોગ મળતું રહેશે. જીવનસાથીના સાથે મતભેદ ચાલી રહ્યું હોય તો નિરાકરણ થશે. ભાગીદારીના કામ માટે શુભ સમય છે. અઠવાડિયાના પહેલા દિવસે નવું કામ શરૂ ન કરો અથવા નવા નિર્ણય ન લેવા. ઉતરાર્ધ તમારા  માટે શુભ રહેશે. તમને આર્થિક લાભ મિત્ર અને વડીલ વગેરેની મદદ મળતી રહેશે. 
 
 
 

 
મિથુન - આ અઠવાડિયે સૂર્ય રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમને હૃદયમાં થોડી શાંતિ આપશે. આ અઠવાડિયાના પૂર્વાર્ધ આવક, ઉધાર , વસૂલી અને આર્થિક રૂપથી શુભ છે. પરિવાર કે જીવનાઅથી સાથે પ્રેમ ભરા પળ વિતાવશો. શેયર માર્કેટમાં સોચી વિચારીને નિવેશ કરવાથી લાભ થશે . પણ ધ્યાન રાખો કે આ સમયે વધાર એ લોભ ન કરવું. અચાનક ધન લાભ ના યોગ બની રહ્યા છે. 15 અને 16 તારીખ તમારા માટે શુભ ફળદાયી જોવાઈ નહી રહી છે. સ્વાસ્થય સંબંધી શિકાયર રહી શકે છે. 

 
કર્ક - આ અઠવાડિયામાં સૂર્ય રાશિ બદલીને કન્યા રાશિમાં એટલે કે તમારી રાશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે . જે તમારા માટે શુભ રહેશે. તમારા સરકારી અને કાનૂની કામ પૂર્ણ થશે અને સાર્વજનિક જીવનમાં પ્રતિષ્ઠા વધશે. વીતી કોઈ ઉપલબ્ધિના કારણે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારા ભાઈ બેનની મદદ કરવા માટે હમેશા તત્પર રહેશો. મંગળ ગ્રહ રાશિ બદલીને ધનુ રાશિમાં કરી રહ્યા છે જે તમારી રાશિથી છ્ટમા ભાવમાં રહેશે. મંગળ તમને શત્રુઓના સામે વિજય અપાવશે. પ્રતિયોગી પરીક્ષએની તૈયારી કરતા જાતકો પરીક્ષામાં ઉતીર્ણ થશે. ગુરૂવારના દિવસે પીળા રંગના કપડા પહેરો અને બ્રૂમ બૃહસ્પત્યે નમના જાપ કરો . 15 અને 16 તારીખ મુશ્કેલી અને સ્વાસ્થયમાં તકલીફ આપતી રહેશે. અઠવાડિયાનો અંતિમ દિવસ શુભ રહેશે.  
 

 
સિંહ - આ અઠવાડિયામાં સૂર્ય રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારી રાશિથી બીજા ભાવમાં તમને થોડી ખરાબ વાણી અને આંખોની તકલીફ આપશે. આ અઠવાડિયામાં તમને ભણતરમાં અનૂકૂળતા રહેશે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળશે. નકામી તકલીફ અને અવરોધ સાથે તમારા કામ પૂરા થશે. કોઈ મિત્ર કે પરિવારના કોઈ માણસ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. 
 
કન્યા-  આ અઠવાડિયામાં સૂર્ય રાશિ બદલીને કન્યા રાશિ એટલે કે તમારીજ  રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . આવતા એક મહીના માં તમારા જીવનમાં કોઈ સકારાત્મક પરિવર્તનની અપેક્ષા રાખી શકે છે . આ અઠવાડિયા તમારા માટે કુળ મિલાવીને શુભ રહેશે. જીવનસાથીની શોધ પૂર્ણ થશે. સંતાન સુખ માટે આ ઉત્તમ સમય છે. આ અઠવાડિયા તમારા માટે શુભ રહેશે. 
તુલા- આ અઠવાડિયામાં સૂર્ય રાશિ બદલીને કન્યા રાશિ એટલે કે તમારી  રાશિથી બારમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે  જેથી તમને લાભ મળવામાં અવરોધ અને મોઢું થશે. પણ વિદેશ સંબંધી કાર્ય માટે શુભ સમય છે. જેમાં વિદેશામં ભણતા ઈચ્છુક વિદ્યાર્થી વીજા કે પ્રવેશ માટે પ્રયાસ કરી શકે છે. ધંધાકીય કાર્ય માટે વિદેશથી શુભ  સમાચાર આવશે. આ અઠ્વાડિયાના પૂર્વાર્ધમાં તમારા જમીન મકાન વાહન સંબંધી કામ થશે. અઠવાડિયાના આખરદિવસ આવક અને આર્થિક લાભ માટે શુભ સિદ્ધ થશે. 
 

 
વૃશ્ચિક - આ અઠવાડિયામાં સૂર્ય રાશિ બદલીને લાભ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે આથી કન્યા રાશિમાં સૂર્ય-ગુરૂ અને શુક્રની યુતિમાં તમારા ધંધા અને સરકારી કામમાં લાભ અપાવશે. પાછલા થોડા સમયથીજે સરકારી કે કાનૂની કામ રોકાયેલા હતા એમનો પોતે સમાધાન આવશે. મહિલાઓથી જરૂર લાભ થશે. સૂર્ય બુધનો રાશિ પરિર્વતન તમારા માટે લાભ આપવા માટે માર્ગ ખોલી નાખશે. તમને આ સમયે શેયર માર્કેટ થી પણ લાભ થઈ શકે છે. 
 

 
ધનુ - આ અઠવાડિયામાં સૂર્ય રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી દસમા ભાવમાં સૂર્ય તમને યશ-સમ્માન અને પ્રતિષ્ઠા વધારશે. તમારા રોકાયેલા સરકારી કામ પૂરા થઈ શકે અને જે લોકો સરકારી નૌકરી કરે છે એના માટે ખાસ લાભદાયી છે. આ અઠવાડિયાનો પૂર્વાર્ધ  તમારા માટે સુખ અને શાંતિમત વીતશે. વર્તમાન સમયમાં ખાવા-પીવાની નિયમિતાનો ખાસ ધ્યાન રાખો. આખરે બે દિવસ જમીન મકાન-વાહનના કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂરા થશે અને લાભ થશે. વ્યાપારમાં વધારે લોભ ના કારણે તકલીફ ન હોય આ વાતનો 

 
મકર - આ અઠવાડિયાના સમયે જે જાતકને વિદેશ સંબંધી કામ પૂરા થશે. આવકની તુલનામાં ખર્ચ વધતા નજર આવશે. તમારા વિચારમાં અસ્થિરતા રહેશે. માનસિક ઉથલપુથલ વધારે રહેવાથી વગર કારણે વ્યાકુળ રહેશો. કામમાં એકાગ્રતા ઓછી રહેવાથી પર ફાર્મેંસ પર અસર પડશે. પારિવારિક સમસ્યાઓ ઉભી થશે. વાણી અને વિચરો પર નિયંત્રણ રાખવા જરૂરી છે. ઠંડી વસ્તુઓ ઠંડા પેયની સાથે ઠંડા સ્થાનોથી પણ દૂર રહો. સ્વાસ્થય પર અસર પડશે. 
 
કુંભ - આ અઠવાડિયાના સમયે ભાઈ-બેન સાથે સંબંધોમાં થોડા મતભેદ ઉભા થશે. શકય હોય તો ત્યાં કોઈ એવી વાત ન કરો જેના કારણે પરેશાની ઉભી થાય. તમારી વાણી અને વ્યવહારમાં વિનમ્રતા અને પારદર્શિતાની સૌને અપેક્ષા છે. વિતીય લેવણ-દેવડમાં કોઈ પર વિશ્વાસ ન કરવું. મિત્રો સાથે થોડી પરેશાની ઉભી થશે. અઠવાડિયામાં આખરેમાં મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તમારા કામમાં આંશિક તેજી જોવાશે. 
 
મીન- આ અઠવાડિયામાં સૂર્ય રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.જે તમને સાર્વજનિક જીવનમાં લાભ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સંકેત આપી રહ્યા છે. આમ તો વૈવાહિક જીવનમાં અહંના ટકરાવ હોવાના કારણે ક્લેશની શકયતા રહેશે. પણ વર્તમાન સમયમાં સૂર્ય બુધનો પરિવર્તન તમારી પરેશાની ઓછી કરશે અને શુભતામાં વૃદ્ધિ થશે. ઈશ્વર પર વિશ્વાસ અને શ્રદ્ધા વધશે.