બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (11:00 IST)

સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર)

મેષ- આ અઠવાડિયુ  તમારા માટે થોડુ અશુભ રહેવાની શકયતા છે. આ સમયે તમે માનસિક ઉથલ -પાથલમાં રહેશો અને કોઈ પણ મુદ્દા પર નિર્ણય લઈ શકશો નહી. તમારામાં ઓછી મેહનતથી વધારે લાભ કમાવવાનો લોભ જાગશે. આ લોભના કારણે તમે કોઈને ઠગવાની કોશિશ કરશો  કે કોઈ તમને ઠગશે. લોભ અને કોઈના બહેકાવવામાં આવવાથી બચો અને વાસ્તવિકતા સ્વીકાર કરો. શેયર માર્કેટમાં રોકાણ કરો. ટ્રેડિંગ કરતા જાતકોએ પણ વધારે લોભથી બચવું. અઠવાડિયાનો અંત તમારા કાર્યક્ષેત્ર કે નોકરીમાં પ્રગતિનો સંકેત આપશે. આ અઠવાડિયુ  વાણી અને લેખિત કમ્યુનિકેશનમાં ખાસ સંયમ રાખો. અજાણતા પણ તમારા શબ્દો કોઈ માણસને દુખ પહોચાડી શકે છે. બીજાની વાતો પર ધ્યાન આપવા કરતા સારુ રહેશે કે તમે તમારા પ્રિય પાત્ર પર વિશ્વાસ કરો નહી તો સંબંધો  બગડી શકે છે. 
 

વૃષભ - સેપ્ટેમબરનો આખરે અઠવાડિયો તમારા માટે શુભ રહેશે. તમારા ધંધા કે નોકરીથી સંબંધિત યાત્રા શરૂ કરવાના યોગ બની રહ્યા છે. આ સમયે કોઈ નવા માણસથી ભેંટ થઈ શકે છે. કાર્યક્ષેત્ર સંબંધિત નવા નિર્ણય લઈ શકો છો. ભાઈ-બેનના સાથે સંબંધ મજબૂત થશે અએ એનામાં કામમાં સહયોગ મળશે. અઠવાડિયના મધ્યભાગમાં થોડી તકલીફ થશે. ભણતર નોકરીમાં યોગ્ય સમય પણ નિર્ણય નહી લઈ શકશો. આ સમયે વધારે લોભ કરવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. શેયર બજાર કે લૉટરીમાં પણ સાવધાની રાખો. અઠવાડિયાના અંતિમ ભાગમાં સંતાનના વિષયમાં થોડી ચિંતા રહેશે. પ્રેમ સંબંધમાં પ્રિય માણસ તમારા સાથે દગો કરે. આ શકયતાથી ના નહી કરી શકાય આ સંબંધમાં આગળ વધવાથી પહેલા ઠીકથી વિચાર કરી લો. 

મિથુન - સેપ્ટેમબરની શરૂઆતમાં વિત્તીય અનૂકૂળતા રહેશે પણ પરિજનોના સાથે કોઈ ન કોઈ વિષયને લઈને તકરાર રહેવાની શકયતા છે. વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખો અને સમાધાનકારી નીતિ મુજબ કરો. પરિવારમાં કોઈ મહ્ત્વપૂર્ણ નિર્ણય લેશો. જરૂરતથી વધારે લોભ ના કારણે મુશ્કેલીમાં પડી શકો છો. એનું ખાસ ધ્યાન રાખો. આ સમયે નિર્ણય લેશો. આ સમયે નિર્ણય લેવામાં દુવિધા થશે. સ્વાસ્થ્યાને લઈને પણ પરેશાની રહેશે. વૈચારિક ઉથલ-પાથલ રહેશે, જેનાથી કામમાં એકાગ્રતાના અભાવ રહેશે. આ સમયે તમે પારિવારિક કે ધંધકીય જવાબદારી વધશે જેના કારણે માનસિક અશાંતિ રહેશે. શકય હોય તો ચાંદીની વસ્તુ સાથે રાખો અને ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. 

કર્ક- આનંદ અને ઉત્સાહ સાથે નવા અઠવાડિયાની શરૂઆત કરશો. તમારા વિચાર તેજીથી બદલશો અને કામકાજમાં જલ્દબાજી જોવા મળશે. માનસિક રૂપથી આવેશની માત્રા વધારે રહેશે. ઉમંગ અને જોશના સકારાત્મક ઉપયોગ કરશો તો ઘણા પ્રકારથી સફળતા હાસેલ કરશો. કોઈ પણ પ્રકારના લુભાવની યોજનાઓથી દૂર રહો અને બીજાની વાતોમાં આવીને નિર્ણય ન લેવાથી બચવું. દરેક બાબતમાં શાંત ચિત્ત અને ધીરજ થી નિર્ણય લેવાની સલાહ છે. શક્ય હોય તો બુધવારના દિવસે ઉપવાસ રાખો અને મગનો દાન કરો. તમે ॐ બ્રૂમ બુધાય નમ: નો જાપ કરી શકો છો. આ અઠવાડિયાના અંતમાં તમારા યાત્રા પ્રવાસ કે નાની યાત્રાના યોગ બની રહ્યા છે. 
 

સિંહ - અઠવાડિયાની શરૂઆતમાં તમારા ખર્ચ વધશે. મધ્ય ભાગમાં કોઈ પણ વિષયમાં નિર્ણય લેવામાં દુવિધા થશે. નિર્ણય લેવામાં સોચી- વિચારીને પગલા ભરવા. પરિજનોના સાથે સમય વિતાવશો અને ઘરના શુભ પ્રસંગમાં પણ તમે  સતત વ્યસ્ત  રહેશો. શારીરિક સ્વાસ્થયમાં તકલીફ રહેશે. શક્ય હોય તો ચંદ્રનો નગ મોતી ધારણ કરો. શિવજીની પૂજા કરો બુધવારે રાહુથી સંબંધિત વસ્તુઓના દાન કરવું હિતકારી રહેશે. અઠવાડિયાના અંતિમ ભાગમાં ગુરૂ-સૂર્ય પરથી ચંદ્રનો ભ્રમણ હોવાથી તમારા સરકારી કામ થઈ શકે છે . થૉડા-બહુ અંશોમાં માનસિક સંઘર્ષ રહેશે. પરંતુ આખરે સમય શાંતિ થી વ્યતીત થશે. 
 

કન્યા- આ અઠવાડિયા તમારા માટે શુભ રહેશે. આવકમાં વૃદ્ધિ સંબંધિત કાર્ય રંગ લાવશે. લોન, ઉધાર સંબંધિ ત કાર્યમાં તમારા પ્રયાસ ફલીભૂત થશે. તમારા કામમાં લોકોના અહયોગ પણ મળશે. અઠવાડિયાના મધ્ય ભાવ માનસિક ચિંતા, વૌચારિક ઉથલ પાથલ અને ગૂંચમાં વ્યતીત થશે. આ સમયે વ્યર્થ ભ્રમણ અને ખર્ચની માત્રા પણ વધારે રહેશે. ખર્ચ મુજબ લાભ નહી મળશે આમ તો વિદેશ સંબંધિત કોઈ પણ કામમાં સાવધાની રાખવી જરૂરી છે કારણકે આ સમયે ભ્રામક છે. અઠવાડિયાના અંતિમ બે દિવસ તમારા કાનૂની અને સરકારી કામ પૂરા થશે. જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે એને પણ લાભ થશે. સાર્વજનિક જીવનમાં માન -સન્માનમાં વૃદ્ધિ થશે.  

તુલા- આ અઠવાડિયા તમને આવકમાં વૃદ્ધિ કરવાની જરૂરત અનુભવ થશે અને આ દિશામાં પ્રયાસ કરશે કે આવકના નવા સ્ત્રોત બનાવશે. મનમાં આકાર લઈ રહી યોજનાઓ સાકાર થશે. જેને સરકારી કે કાનૂની સમસ્યાઓને લઈને સમસ્યા ચાલી રહી છે એમનો સમાધન મળશે. આશાથી વધારે ખર્ચ થઈ શકે છે પણ શુભ કાર્ય પર ખર્ચ હોવાથી તમને દુખ નહી થશે. મિત્રો, વૃદ્ધ અને કામના સ્થાન પર સહકર્મીઓના સહયોગ મળશે. વર્તમાન સમયમાં અપરિણીત લોકોની કોઈ મુલાકાત થશે એમની સાથે પ્રેમ અને લગ્નની શકયતા પણ બનશે. ભાવનાત્મકમાં વૃદ્ધિ થશે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે છે . તમારા સ્વાસ્થયમાં પણ સુધાર થશે. 

વૃશ્ચિક- આ અઠવાડિયા જે લોકો અપરિણીત છે એને લગ્ન માટે યોગ્ય માણસ મળી શકે છે. વિદેશથી પણ લગ્ન માટે સંબંધ આવી શકે છે જે લોકો પ્રેમમાં છે એમના લગ્નની શકયતા છે. તમે પ્રિય માણસ કે જીવનસાથી સાથે કોઈ મનોરથ સ્થાન પર ફરવા જશે. આ અઠવાડિયા તમારા બધા પ્રકારથી ફાયદા કરાવતું રહેશે. ભાગ્ય તમારા સાથે આપશે જેનાથી નોકરી અને ધંધાથી સંબંધિત મહત્વપૂર્ણ કામ થશે. આવકમાં વૃદ્ધિ કરવા માટે તમે ગંભીરતાથી વિચાર કરશે અને એમાં સફળતા પણ મળશે. નોકરીયાત લોકોને પુર્સ્કારના રૂપમાં નકદ રકમ મળી શકે છે. આ સમયે તમારા મિત્રોના સારો સહયોગ મળશે. એમની બુદ્ધિના મુજબ નિર્ણય લો નહી તો આગળ ચાલીને નુકશાન થઈ શકે છે . અઠવાડિયાના મધ્યભાગમાં નિર્ણય લેવાની દુવિધાનો અનુભવ થશે.

ધનુ - અઠવાડિયાની શરૂઆતમાં તમને માનસિક શાંતિ અને મનની પ્રસન્નતા વધારે રહેશે.  વિચારોમાં સ્થિરતા વધશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ થશે. સ્વાસ્થયને લઈને તકલીફ થઈ શકે છે. ચોટ લાગવાની શકયતા છે એનાથી બચવું. અઠવાડિયાના મધ્યભાગ તમારા માટે મુશ્કેલી અને તકલીફ ભરેલું રહેશે. ભાગ્યમાં અવરોધ આવી શકે છે. નિર્ણય લેવામાં દુવિધા થશે અઠવાડિયા અંતિમ બે દિવસ તમને ફરીથી સુખ શાંતિનો અનુભવ થશે. આવકમાં પણ વૃદ્ધિ હોવાથી તમારા સમૃદ્ધિનો ગ્રાહ ઉપર ઉઠશે. તમે નવા નિવેશ કે મોટી ખરીદની દિશામાં વિક્ઝાર કરશો. શિક્ષણ ક્ષેત્રથી સંકળાયેલા લોકોને ખાસ લાભ થશે. 

મકર - આ અઠવાડિયા જીવનસાથી સાથે વ્યવહારમાં મધુરતા આવશે. ભાગીદારી સાથે મતભેદ દૂર થશે તમે એની સાથે મળીને નવા કાર્ય પ્રારંભ કરી શકશો કે વર્તમાન કામના વિસ્તાર થશે. તમને લંબિત કામોમાં ગતિ મળશે. આ સમયે તમારા મન પ્રફુલિત રહેશે. જીવનને કોઈ નવી દિશા મળશે અને નવા વિચાર આવશે જે તમારી પ્રગતિના કારણ બનશે. થોડા નવા કરવાની ઈચ્છા જાગશે. અનુસંધાન ક્ષેત્રથી સંકળાયેલા જાતક માટે સોનેરી અવસર છે. તમે સુધારવાદી બનશે. નોકરીમાં ફેરબદલ કરવાથી ઈચ્છુક જાતક માટે પણ સારા અવસર મળવાની શકયતા છે . સાથે તમારામાં ધાર્મિકતાની  માત્રા  વધશે પિતાની તરફથી  લાભ થશે. 

કુંભ - આ અઠવાડિયા સંતાનને લઈને થોડી ચિંતા રહેશે . જે જાતક ભણતરમાં ઓછા ધ્યાન આપી રહ્યા છે એમની પરેશાની વધી શકે છે. થોડા નવા કામ કરવાના પણ વિચાર કરો . ઠંડી ગર્મીનો મિશ્રિત વાતાવરણ હોવાથી કફ શરીરની જકડનની શિકાયત રહેશે. મનિહાલ પક્ષથી લાભની અપેક્ષા રાખી શકો છો. વર્તમાન સમયમાં જે પણ નિર્ણય લો સોચી વિચારીને કરો કારણ કે ખોટા નિર્ણય લેશો તો તકલીફ થઈ શકે છે. તમારા જીવનસાથીને કોઈ નવા કાર્યથી જોડાવવાની શકયતા છે. 
 

મીન - આ અઠવાડિયા સંતાનને લઈને થોડી ચિંતા રહેશે .એમની તબીયત ખરાબ થઈ શકે છે. કે ચોટ લાગવાથી મુસીબત આવી શકે છે . પ્રેમ સંબંધમાં થોડા વિવાદ થવાની શકયતા છે . આમ તો કોઈ નાની વાતનો મોટી વાત ન બની જાય એમના ખાસ ધ્યાન રાખો. નોકરીમાં આ સમયે પ્રગતિ અને ધન લાભના યોગ જોવાઈ રહ્યા છે. તમે બધા કાર્ય સરળતાથી અને સમય પર પૂરા કરી શકશો. જેથી માન-સન્માન વધી શકે છે.