ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : રવિવાર, 16 ઑક્ટોબર 2016 (12:36 IST)

સાપ્તાહિક રાશિફળ - 16 ઓક્ટબર થી 22 ઓક્ટોબર

મેષ- આ અઠવાડિયા સૂર્ય અને બુધ બન્ને ગ્રહ તુલા રાશિમાં એટલે કે તમારી રાશિથી સપ્તમ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. આખા અઠવાડિયા તમે વ્યસ્ત રહેશો કે રોકાયેલા કાર્યોને પૂર્ણ કરવા માટે અને એમની પ્રગતિ માટે વધારે સક્રિય રહેશો એવું જોવાઈ રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં ભાગ્ય ઉન્નતિ થશે. એવું કોઈ નવું વિચાર કે યુક્તિ તમારા મગજમાં ઉત્પન્ન થશે. કોઈ નવી વસ્તુની ખરીદ થશે કે બીજા કોઈ સંસ્થા કે માણસથી એમની પ્રાપ્તિ થશે ધર્મ કાર્ય કે દેવ દર્શન માટે યાત્રાનો આયોજન કરી શકે છે. 
વૃષભ- આ અઠવાડિયા સૂર્ય અને બુધ  રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી નોકરીમાં અને વિદેશ જવા માટે શુભ ફળદાયી રહેશે. શરૂઆતી સમયમાં અપ્રત્યાશિત મુશ્કેલીમાં ખર્ચ,મુશ્કેલી આવી શકે છે પણ એની સાથે હિમ્મત નહી હારશો. કોર્ટની કાર્યવાહી ચાલી રહી હોય  તો એમાં મુશ્કેલી આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદની શકયતા હોવાથી વ્યવ્હારમાં સંયમ રાખો.  
 
મિથુન - આ અઠવાડિયા સૂર્ય અને બુધ બન્ને ગ્રહ રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અઠવાડિયા તમારા માટે કુલ મિલાવીને લાભદાયી જોવાઈ રહ્યા છે. શરૂઆતી સમયમાં તમારા આર્થિક, ધંધાકીય અને આવક, ઉધાર વસૂલી સંબંધ કામ થશે. તમારા પરિજન વિશેષકરીને વડીલનો માર્ગદર્શનથી મદદ અને માર્ગદર્શન મળશે. તમારા બધા 
 

કર્ક- આ અઠવાડિયામાં સૂર્ય અને બુધ રાશિ બદલીને તુલા  રાશિમાં એટલે કે તમારી રાશિથી ચૌથા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. બુધ બધા રીતે શુભ ફળદાયી સિદ્ધ થશે. અઠવાડિયાની શરૂઆતમાં વિતીય લાભ મળશે . 
સિંહ - આ અઠવાડિયા સૂર્ય અને બુધ બન્ને ગ્રહ રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.સૂર્ય શુભ ફળ આપશે. આ અઠવાડિયામાં તમને નોકરી અને વ્યાપારથી સંબંધિત કામ સારી રીતે પૂરા થશે. મુશ્કેલી અને અવરોધ વગર તમે શાંતિ અને ઉમંગથી પ્રગતિ પથ પર આગળ વધશે. 
 
કન્યા- આ અઠવાડિયા સૂર્ય અને બુધ રાશિ બદલીને તુલા એટલે કે તમારી રાશિથી બીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. બુધનું  આ ભ્રમણ તમને શુભ ફળ આપશે. પણ સૂર્ય બીજા ભાવમાં પારિવારિક ક્લેશ અને આંખોમાં તકલીફના કારણ બની શકે છે. આ સમયે તમને વાણીથી લાભ મળશે. પણ ક્યારે વાણીમાં ઉગ્રતના કારણે જાણા-અજાણે કોઈના દિલને ઘા પહોંચાડી શકે છે. કોઈ સાથે વિવાદ થવાની શકયતા રહેશે. 
 

તુલા- આ અઠવાડિયા સૂર્ય અને બુધ રાશિ પરિવર્તન કરી તુલા એટલે કે તમારી એમની જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જેથી તમને ભાગ્યનું સાથે તો મળી રહ્યા છે પણ થોડા સ્વાસ્થય સંબંધી તકલીફનો અનુભવ થશે. માથાનો દુખાવો. કે ગર્મી કે એસિડીટીની તકલીફ રહેવાની શકયતા છે. જે લોકોનો માઈગ્રેનની તકલીફ છે એમની પણ પીડા વધી શકે છે. તમે ગુસ્સાની માત્રા વધશે. આનંદની ભાવના દ્વિગુણિર થશે. 
વૃશ્ચિક- આ અઠવાડિયા સૂર્ય અને બુધ રાશિ પરિવર્તન કરી તુલા એટલે કે તમારી રાશિથી બારમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમને વિદેશ જવા માટે અનૂકૂળ સંયોગ બનાવી અને વિદેશ સંબંધી કાર્યમાં પણ ગતિવિધિ તેજ કરશે. પણ જે લોકો એમની જન્મભૂમિ પર જ ધંધા કે નોકરી કરી રહ્યા છે એને ખર્ચ અને નુકશાનની માત્રા વધી શકે છે.

ધનુ- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને તુલા એટલે કે તમારી રાશિથી ગ્યારમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. બુધનો આ ભ્રમણ તમારા માટે શુભ રહેશે જીવનસાથી લાભ મળી શકે છે. વ્યાપારમાં લાભ થવાની શકયતા છે. ભાઈ-બહેન તરફથી સરું સહયોગ મળતા રહેશે. પાછલા લાંબા સમયથી એમની સંતાનથી તમને દૂર રહેવું પડી રહ્યું હતું પણ હવે તમે એની સાથે રહી શકો છો. લાભ થવાની શકયતા પણ છે. 
 

મકર- અઠવાડિયાની શરૂઆતમાં સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. જેનાથે તમારા પિતાની તબીયતમાં સુધાર આવશે. પિતાના પ્રત્યે તમારી લાગણી વધતી જોવાશે. પિતા સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા પણ કરી શકશો. માતાથી લાભ થશે. 
કુંભ- અઠવાડિયાની શરૂઆતમાં સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે અને અઠવાડિયાના અંતમાં બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ અઠવાડિયામાં તો તમે દિવાળીના કામમાં વધારે વ્યસ્ત રહેશો. ઘર કે કામના સ્થળ પર આપણા આસપાસના વાતાવરણની સજાવટ અને રિનોવેશન માટે ખર્ચ કરવાની શકયતા છે. નવી-નવી વસ્તુઓની ખરીદ કરશો. પિતાથી ઉત્તમ લાભ રહેશે. 
 
મીન - આ અઠવાડિયા સૂર્ય અને બુધ બન્ને ગ્રહ રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. બુધનું ગોચર તમને ધનલાભ કરાવશે પણ સૂર્યના તમારી રાશિથી આઠમા ભાવમાં ભ્રમણ કરવાથી સરકારી કામમાં અવરોધ આવી શકે છે. કાનૂની બાબાતમાં પણ તમે ફંસી શકો છો. તમારા સ્વાસ્થયની ચિંતામાં પણ વૃદ્ધિ થઈ શકે છે. થોડા સમય માટે તમને જમીન-મકાન વાહન વગેરેના ક્રય-વિક્રયથી લાભ પ્રાપ્ત નહી થશે.