શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 14 સપ્ટેમ્બર 2015 (17:20 IST)

બિહાર વિધાનસભા ચૂંટણી 5 ચરણોમાં થશે, દિવાળી પહેલા પરિણામ આવી જશે

મુખ્ય ચૂંટણી પ્રમુખ નસીમ જૈદીએ બુઘવારે એક પ્રેસ કૉંફ્રેંસમાં કહ્યુ કે બિહાર ચૂંટણી પાંચ ચરણોમાં થશે. મતદાન પ્રક્રિયા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે અને પરિણામોની જાહેરાત દીવાળી પહેલા 8 નવેમ્બરના રોજ કરવામાં આવશે.  
- આઠ નવેમ્બરે પરિણામોની જાહેરાત થશે 
- પાંચમા અને અંતિમ ચરણ માટે મતદાન 5 નવેમ્બરના રોજ 
- ચોથા ચરણનુ વોટિંગ 1 નવેમ્બરના રોજ થશે.  
- ત્રીજા ચરણ માટે મતદાન 28 ઓક્ટોબરના રોજ થશે 
- ત્રીજા ચરણ માટે મતદાન 28 ઓક્ટોબરના રોજ થશે 
- બીજા ચરણનુ મતદાન 16 ઓક્ટોબરે થશે 
- પહેલા ચરણનુ મતદાન 12 ઓક્ટોબરે થશે 
- પાંચ ચરણોમાં મતદાન થશે,  
- આદર્શ આચાર સંહિતા અત્યારથી લાગૂ 
- સામાન્ય સભા હેલીકોપ્ટર વગેરે માટે અનુમતિ લેવાની હશે 
- સિંગલ વિંડો સિસ્ટમ બનાવી. જેના પર 36 કલાકમાં અનુમતિ મળશે 
- દરેક વિધાનસભા ક્ષેત્રમાં 2 મોડલ પોલિંગ બૂથ 
- મોડલ મતદાન કેન્દ્ર માટે વોટિંગની ટ્રેનિંગ 
-અવૈધ હથિયાર અને બિનકાયદેસર દારૂ પર કાર્યવાહી થશે 
- અમારી કોશિશ રહેશેકે મતદાનનો રેકોર્ડ તૂટે 
- પેડ ન્યૂઝ રોકવા માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે. 
- ચૂંટણી પંચે બધા ડીએમ પાસે લાયસેંસી હથિયાર જમા કરાવવા કહ્યુ છે 
- અસામાજીક તત્વો પર નજર રાખવામાં આવશે.  
- હેલીકોપ્ટર અને મોટરબોટથી નજર રાખવામાં આવશે. 
-બધા બૂથો પર અર્ધસૈનિક બળોની ગોઠવણ 
- 38માંથી 29 જીલ્લા નક્સલ પ્રભાવિત 
- તહેવારના સમયને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે ચૂંટણીની તારીખ 
- બધા 243 સીટો પર ચૂંટણી થશે 
- બિહારમાં 6.68 કરોડ મતદાતા 
- 243 સભ્યોની બિહાર વિધાનસભાનો કાર્યકાળ 29 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 
- 2010ની ચૂંટણીમાં જદયૂને 115મ અને ભાજપાને 91 સીટો મળી હતી.