જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (3.02.2018)

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (06:06 IST)

Widgets Magazine

 
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 3 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
અંક મુજબ તમારો મૂલાંક 3 આવે છે. આ ગુરૂવારનો પ્રતિનિધિ અંક છે. આવા વ્યક્તિ નિષ્કપટ. દયાળુ અને ઉચ્ચ તાર્કિક ક્ષમતાવાળા હોય છે. અનુશાસનપ્રિય હોવાને કારણે ક્યારેક તમે તાનાશાહ પણ બની જાવ છો. તમે દાર્શનિક સ્વભાવના હોવા છતા એક વિશેષ પ્રકારની સ્ફૂર્તિ રાખો છો. તમારી શિક્ષાના ક્ષેત્રમાં પકડ મજબૂત રહેશે. તમે એક સામાજીક પ્રાણી છો. તમે સદા પરિપૂર્ણતા કે પછી કહો કે પરફેક્શનની શોધમાં રહો છો. એ જ કારણ છે કે મોટાભાગે અવ્યવસ્થાઓને કારણે તણાવમાં રહો છો.  
 
શુભ તારીખ   : 3,  12,  21,  30
 
શુભ અંક  : 1,  3,  6,7,  9,  
 
શુભ વર્ષ  : 2013, 2019, 2028,  2030,  2031,  2034,  2043,  2049,  2052  
 
ઈષ્ટદેવ  : દેવી સરસ્વતી ,  દેવગુરૂ બૃહસ્પતિ ,  ભગવાન વિષ્ણુ 
 
શુભ રંગ  : પીળો,  સોનેરી અને ગુલાબી 
 
કેવુ રહેશે વર્ષ - મૂલાંક 3નો સ્વામી ગુરૂ છે અને વર્ષાંક 5નો સ્વામી બુધ છે. બુધ-ગુરૂ પરસ્પર સમ છે. આ વર્ષ તમારે માટે અત્યંત સુખદ છે. કોઈ વિશેષ પરીક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનો છે.  નવીન વેપારની યોજનાઓ બની શકે છે. દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિ રહેશે. ઘર કે પરિવારમાં શુભ કાર્ય થશે. મિત્ર વર્ગનો સહયોગ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહીન રહેશે. મહત્વપુર્ણ કાર્ય દ્વારા યાત્રાના યોગ પણ છે. 
 
મૂલાંક 3ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- જનરલ માનેક શો 
- ઓરંગઝેબ 
- અબ્રાહમ લિંકન 
- સ્વામી વિવેકાનંદ 
- ડો. રાજેન્દ્ર પ્રસાદ Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

માસિક રાશિફળ ફેબ્રુઆરી 2018 - જાણો કેવો રહેશે ફેબ્રુઆરી મહિનો તમારે માટે ?

મેષ રાશિ - આ મહિનામાં વેપારમાં લાભ મળશે. પરિવારમાં કોઈ ઉત્સહવર્ધક કાર્ય બનશે. વૃદ્ધિમાં ...

news

બચીને રહેવું, આ રાશિઓની પત્નીઓ હોય છે બહુ સ્માર્ટ

દરેક છોકરો ઈચ્છે છે જેનાથી એ લગ્ન કરવાના વિચારી રહ્યું છે એ બહુ સ્માર્ટ અને સારી લીડર હોય ...

news

Video ચંદ્ર ગ્રહણ 2018 - સૂતક દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ નહિ તો...

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચન્દ્ર ગ્રહણના સૂતકનો પ્રભાવ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂતક એવા ...

news

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, આ રાશિઓ પર પડશે ખરાબ અસર, જાણો તમારી રાશિ પર શુ પડશે અસર

માઘ શુક્લ પક્ષ પૂર્ણિમાને 31 જાન્યુઆરીના દિવસે થનાર ચંદ્રગ્રહણનો અસર કેટલીક રાશિઓ માટે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine