જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (5.05.2017)

શુક્રવાર, 5 મે 2017 (00:01 IST)

Widgets Magazine

 
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 5 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારો જન્મ 5 તારીખે થયો છે. 5નો મૂલાંક પણ 5 પણ હોય છે. આવી વ્યક્તિ મોટાભાગે મિતભાષી હોય છે. કવિ. કલાકાર અને અનેક વિદ્યાઓના માહિતગાર હોય છે.  તમારી અંદર ગઝબનું આકર્ષણ શક્તિ હોય છે.  તમારી અંદર બીજાને પોતાના બનાવી દેવાના વિશેષ ગુણ હોય છે. અજાણ્યા વ્યક્તિ ની મદદ માટે પણ તમે સદૈવ તૈયાર રહે છે.  તમારી અંદર કોઈપણ પ્રકારનુ પરિવર્તન કરવુ મુશ્કેલ છે.  અર્થાત જો તમે સારા સ્વભાવના વ્યક્તિ ચ હો તો તમારી કોઈપણ ખરાબ સોબત બગાડી નથી શકતી. જો તમે ખરાબ આચરણના છો તો દુનિયાની કોઈપણ તાકત તમને સુધારી નથી શકતો. પણ સામાન્ય રીતે 5 તારીખના રોજ જન્મેલા વ્યક્તિ સૌમ્ય સ્વભાવના જ હોય છે. 
 
શુભ તારીખ  : 1,  5,  7,  14,  23  
 
શુભ અંક  : 1,  2,  3,   5,   9,  32,  41,  50
 
શુભ વર્ષ  : 2030,  2032,  2034,  2050,  2059,  2052   
 
ઈષ્ટદેવ - દેવી મહાલક્ષ્મી. ગણેશજી. માં અંબે
 
શુભ રંગ : ગ્રીન. ગુલાબી. જાંબલી. ક્રીમ 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 5 નો સ્વામી બુધ છે. બીજા વર્ષનો મૂલાંક પણ 5 છે. આ વર્ષ તમારે માટે સફળતાઓથી ભરેલુ રહેશે.  અત્યાર સુધી આવી રહેલ મુશ્કેલીઓ પણ આ વર્ષ દૂર થતી જોવા મળશે.  પરિવારિક પ્રસન્નતા રહેશે. સંતાન પક્ષ તરફથી ખુશખબર આવી શકે છે. નોકરિયાત વ્યક્તિઓ માટે આ વર્ષ ચોક્કસ સફળતાઓથી ભરેલુ રહેશે. દાંમ્પત્ય જીવનમાં મધુર વાતાવરણ રહેશે. અવિવાહિત પણ લગ્નના બંધનમાં બંધાશે. વેપાર વ્યવસાયમાં પ્રગતિથી પ્રસન્નાતા રહેશે.  
 
મૂલાંક 5ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
- સંજય ગાંધી 
- સુભાષચંદ્ર બોસ 
- સેક્સપીયર 
- અભિષેક બચ્ચન 
- રમેશ સિપ્પી 
-ભાગ્યશ્રી 
-દીપિકા પાદુકોણ Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Jyotish 2017 - આ યોગને કારણે યુવકોને મળે છે Beautiful Wife

લગ્નની ઈચ્છા દરેક યુવકને હોય છે અને મોટાભાગે છોકરાઓ ઈચ્છે છે કે તેમને સુંદર પત્ની મળે. પણ ...

news

મે રાશિફળ 2017 - જાણો કેવો રહેશે May મહિનો તમારા માટે

મેષ - આ રાશિના લોકો માટે મે મહિનો મધ્યમ કહેવાશે. જલ્દી બીમારીથી ઉબરવાની શક્યતા છે. તમારી ...

news

આ બે રાશિઓના 'Couples'ક્યારે પણ નહી થાય જુદા

લોકો તમારા પાર્ટનરની સાથે પ્રેમ વધારવા અને તેમની સાથે પ્રેમને તપાસવા માટે ઘણા તરીકા ...

A to Z-નામના 1st Alphabet થી જાણો તમારી અને બીજાની 7-7 વાતો.(video)

A to Z-નામના 1st Alphabet થી જાણો તમારી અને બીજાની 7-7 વાતો. કિલ્ક કરો

Widgets Magazine