જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (27.12.2016)

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (00:01 IST)

Widgets Magazine

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક છે નવ. તમારી જન્મદિવસની સંખ્યા પરસ્પર જોડાઈને નવ થાય છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગળના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. તમે ખરુ જોવા જઈએ તો ઉત્સાહ અને સાહસના પ્રતિક છો. મંગલ ગ્રહમાં સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારા સ્વાભાવિક રૂપથી નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે. પણ તમને બુદ્ધિમાન નથી માની શકાતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચળ પણ નથી હોતા. તમને લડાઈ ઝગડો કરવામાં વધુ મજા આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહી શકાય છે. 
 
શુભ તારીખ : 9,  18,  27
 
શુભ અંક : 1,  2,  5,  9,  27,  72  
 
શુભ વર્ષ   :  2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ :  હનુમાનજી. મા દુર્ગા 
 
શુભ રંગ ; લાલ -કેસરી - પીળો 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો સ્વામી મંગળ છે અને વર્શના મૂલાંકનો સ્વામી બુધ છે. આ સમ છે તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિની તરફ અગ્રેસર રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વધારો શક્ય છે. નોકરીમા આવી રહેલ અવરોધો દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. રાજનૈતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોનો સહયોગ મળવાથી પ્રસન્નતા રહેશે. 
 
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
-સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ  
- સલમાન ખાન Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જનમદિવસ અને જ્યોતિષ આજે જેમની વર્ષગાંઠ છે જનમદિવસ વર્ષગાંઠ જન્મદિવસ જનમ દિવસ હેપી બર્થડે શુભેચ્છા અંકશાસ્ત્ર શુભ મુહુર્ત જુલાઈ 2 015 આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક 1 મૂલાંક 2 Greeting Numerology Birth Radix Anniversary Astrology Religion Happy Birthday 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 July Birthday July Birthday Happy Birthday

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની ...

news

રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે

મેષ - બળદને જવ ખવડાવો વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. મિથુન - ...

news

સાપ્તાહિક રાશિફળ (25 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી 2017 )

મેષ- આ અઠવાડિયા તમને કોઈ સારી ખબર મળશે . નોકરી કે ધંધામાં સ્થિતિઓ તમારા ફેવરમાં રહેશે. ...

news

લીંબૂ - લવિંગના આ ટોટકા 24 કલાકમાં દૂર કરશે તમારી દરેક સમસ્યા

તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine