જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (08.12.2016)

ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (00:01 IST)

Widgets Magazine

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 7 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
તારીખ 8 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂળાંક 8 હશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિથી સંચાલિત રહે છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર પરોપકારી કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે તમારા જીવનમાં જે કંઈક કરો છો તેનો એક મતલબ હોય છે. તમારા મનને ઓળખવુ મુશ્કેલ છે. તમને સફળતા ખૂબ સંઘર્ષ પછી મળે છે. અનેક વાર તમારા કામનુ શ્રેય બીજા લઈ લે છે. 
 
શુભ તારીખ  : 8  17,  26 
 
શુભ અંક  : 8,  17,  26,  35,  44 
  
શુભ વર્ષ  : 2015,  2024,  2042
 
ઈષ્ટદેવ  : હનુમાનજી, શનિદેવતા 
 
શુભ રંગ : કાળુ, ઘટ્ટ ભૂરો, જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
બધા કાર્યોમાં સફળતા મળશે. જે અત્યાર સુધી બાધિત રહ્યા છે તે પણ સફળ થહે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. નોકરિયાત વ્યક્તિ પ્રગતી મેળવશે. બેરોજગાર પ્રયાસ કરે તો રોજગાર મેળવવામાં સફળ થશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સમય અનુકૂળ જ રહેશે. રાજનૈતિક વ્યક્તિ પણ સમયનો સદ્દપયોગ કરી ફાયદામાં રહેશે. 
 
મૂલાંક 8ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ 
 
* ગુરૂ નાનક 
* જાર્જ બર્નાડ શૉ 
* રાકેશ બેદી  
* ડિમ્પલ કાપડિયા 
* જાવેદ અખ્તર  
* ધર્મેન્દ્ર Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
Happy Birthday If Today Is Your Birthday આ પણ વાંચો : 2016 આજે જેમની વર્ષગાંઠ છે ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર જનમદિવસ વર્ષગાંઠ ઓગસ્ટ જન્મદિવસ જનમ દિવસ હેપી બર્થડે શુભેચ્છા અંકશાસ્ત્ર શુભ મુહુર્ત નવેમ્બર 2015 આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક 1 મૂલાંક 2 May Birthday Greeting Numerology Birth Radix Anniversary Astrology Religion Happy Birthday 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 August Birthday August Birthday If Today Is Your Birthday જનમદિવસ અને જ્યોતિષ

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે

1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ...

news

10 ડિસેમ્બર - બની રહ્યો છે શુભ યોગ, આટલા ઉપાયો કરશો તો ઘરમાં લક્ષ્મીનો જીવનભર વાસ રહેશે

જે દિવસે ગીતા ઉપદેશ ગોવિંદ ભગવાને અર્જુને આપ્યો એ દિવસ હતો માર્ગશીર્ષની શુક્લ પક્ષની ...

news

3 ઉપાય જે કામ અને આવકમાં આવી રહેલ અવરોધ દૂર કરી શકે છે

જો તમારા કામ નથી થઈ રહ્યા કોઈપણ સારુ કામ શરૂ કરતા અવરોધ આવવા માંડે છે કે પછી કાયમ પૈસાની ...

news

ભૂલથી પણ ના ન પાડશો, આ ત્રણ રાશિવાળી છોકરીઓ બને છે પરફેક્ટ પાર્ટનર - સમુદ્ર શાસ્ત્ર

લગ્ન એક એવું શબ્દ છે જેના વિશે બધા લોકો વિચાર કરે છે , પણ લગ્નની જવાબદારી અને સહયોગથી ...

Widgets Magazine