શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

દે દના દનનો પ્રોમો

અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને નિર્દેશક પરેશ રાવલે 'હેરાફેરી' જેવી યાદગાર ફિલ્મ બનાવી હતી, હવે એક વાર ફરી આ બધા 'દે દના દન'માં જોવા મળવાના છે. જે 27 નવેમ્બરના રોજ રજૂ થઈ રહી છે. કેટરીના કેફ અને અક્ષયની લકી જોડી આ ફિલ્મની ખાસિયત છે. સાથે નેહા ધૂપિયા અને સમીરા રેડ્ડી ઉપરાંત હાસ્ય કલાકારોની લાંબી ફોજ છે. આ હાસ્ય ફિલ્મથી બોલીવુડને ઘણી આશા છે.