ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રણબીર-કેટની દોસ્તી પ્રેમમા પરિણમી

IFM
















હવે આ સમાચારને ખાતરી થઈ ચુકી છે કે રણબીર અને કેટરીના વચ્ચે માત્ર મૈત્રી જ નથી, પરંતુ આ બંને વચ્ચે હવે લવસ્ટોરી પણ શરૂ થઈ ગઈ

ફિલ્મ 'અજબ પ્રેમ કી અજબ કહાની'ના સેટ પરથી શરૂ થયેલી રણબીર-કેટની દોસ્તી હવે પ્રેમમાં બદલાઈ ગઈ છે. આમ તો અત્યાર સુધી બંને પોતાના સંબંધોને માત્ર મૈત્રીનુ નામ આપતા આવ્યા છે. પરંતુ કેટના ગળામાં પહેરાયેલુ લોકેટ ગવાહી આપે છે કે હવે આ દોસ્તી પ્રેમમાં પરિણમી ચૂકી છે. તાજેતરમાં જ રણબીરે કેટરીનાને આ લોકેટ ભેટના રૂપમાં આપ્યુ હતુ.

દીપિકા સાથેના સંબંધો પર પૂર્ણ વિરામ મૂક્યા પછીથી જ તેમની મૈત્રી વધુ ગાઢ થતી જઈ રહી હતી. બંનેયે એકબીજાનો સંગાથ સારો પણ લાગતો હતો. ટૂંક સમયમાં જ રણબીર-કેટરીનાની બીજી ફિલ્મ 'રાજનીતિ' પણ રજૂ થવાની છે.