શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 25 જુલાઈ 2014 (13:10 IST)

24 કલાકમાં રુત્વિક-કેટની ફિલ્મ બેંગ બેંગનું ટ્રેલર 23 લાખ લોકોએ જોયુ(વીડિયો)

રુત્વીક રોશન અને કટરીનાની આવી રહેલી એક્શન થ્રિલર ફિલ્મ બેંગ બેંગના ટીઝરને 24 કલાકમાં રેકોર્ડબ્રેક 23 લાખ લોકોએ યુટ્યુબર પર જોઈ નાખ્યુ. તમે પણ જોઈ લો.  
 
આ ટીઝરની રાહ લાંબા સમયથી જોવાય રહી હતી. આ 1.05 મિનિટ દ્વારા ડિરેક્ટર થયેલા આ ફિલ્મ 2 ઓક્ટોમ્બરે ત્રણ ભાષાઓમાં રજૂ થશે. જે ભાષામાં રજૂ થશે તે ભાષા છે હિન્દી,તમિલ અને તેલુગુ.