શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 2 જાન્યુઆરી 2017 (20:42 IST)

અભિષેકે એશ્વર્યા સાથે કામ કરવાથી ના પાડી, ઈચ્છે છે ઓછી વયની અભિનેત્રી ?

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જોડીને દર્શકોએ એકસાથે ગુરૂ, રાવન, કુછ ના કહો અને સરકાર રાજ જેવી ફિલ્મોમાં પસંદ કરી. 2007માં તેમના લગ્ન પછીથી બન્નેયે એક સાથે કામ કર્યુ નથી.

રિપોર્ટનું માનીએ તો જાણવા મળ્યુ છે કે એશ્વર્યા-અભિષેક સાથે કામ કરવા ઈચ્છે છે. પણ જૂનિયર બચ્ચનને આ વિચાર પસંદ નથી, પ્રભુ દેવાની આ ફિલ્મમાં અભિષેક અને બંટી વાલિયા સહનિર્માતા છે. 
 
એક સૂત્ર મુજબ એશ ફિલ્મ કરવા ઈચ્છતી હતી પણ અભિષેકે ટીમને કહ્યુ કે કોઈ ફ્રેશ અને યંગ ચેહરો લઈને આવો. તેણે લાગે છે કે એશ આ રોલ માટે બહુ મેચ્યોર છે. પણ  આ અંગે  કોઈ ઑફિશિયલ સમાચાર નથી.  અમે વિચારી શકીએ છીએ તેમા કોઈ સચ્ચાઈ નથી.