ગણેશ વિસર્જન પર સૌની નજર ગણપતિને બદલે ટકી Aishwarya Rai, સાક્ષાત દેવી બનીને પહોંચી...

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (13:10 IST)

Widgets Magazine
aishwarya

આજે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં લોકો માટે નીકળી પડ્યા છે. તેના એક દિવસ પહેલા એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન લાલ બાગના રાજામાં સ્થાપિત ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા 
 
અહી એશ્વર્યા લાલ રંગની સાડી પહેરીને પહોંચી હતી. જે ખુદ દેવીથી ઓછી નહોતી લાગતી. પણ લાલ હતો. સાથે જ લાલ બિંદી તેમની સુંદરતા વધારી રહી હતી. 
aishwarya
લાખોની ભીડમાં એશ્વર્યાનો ચાર્મ જુદો જ જોવા મળી રહ્યો હતો. અગાઉ એશ્વર્યા જ્યારે ગણપતિ દર્શન માટે પહોંચી તો તેની પુત્રી આરાધ્યા તેમની સાથે હતી પણ ત્યારે અભિષેક સાથે નહોતો. 
 
ઉલ્લેખનીય છે કે આખુ બચ્ચન પરિવાર ભગવાન પર ખૂબ વિશ્વાસ કરે છે.  ખાસ કરીને એશ્વર્યા આ વખતે ગણપતિ પર્વ પર દર્શન માટે નીકળે છે. 
 
એશ્વર્યા દર વર્ષે લાલ બાગના રાજાના ગણપતિ દર્શન માટે જાય છે. આ વખતે તે ફક્ત અભિષેક સાથે પહોંચી. પણ તેનુ લુક એટલુ સુંદર હતુ કે લોકો ગણ્પતિને બદલે તેને જ જોઈ રહ્યા હતા. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

માત્ર ટ્રેલરથી સની લિયોનીના હોશ ઉડાવી દીધા આ સાઉથની આ હીરોઈને

બૉલીવુડમાં જ્યારે પહેલી જૂલી આવી તો હાહાકાર મચી ગયું. જ્યારે બીજી જૂલી આવી તો બોલ્ડનેસના ...

news

KBC ને હોસ્ટ કરવા માટે આટલી ફીસ લે છે .. અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનો સૌથી મશહૂર રિયલિટી શો કોન બનેગા કરોડપતિ નો નવમું સીજન 28 અગસ્ત રાત્રે 9 ...

news

આ શું: જ્યારે મીડિયાવાળાઓને જોઈ જોર-જોરથી રડવા લાગ્યું તેમૂર અને હસતી રહી કરીના

મીડિયાવાળાને જોઈ જોર-જોરથી રડવા લાગ્યા તેમૂર.. આમ તો ગુરૂવારે કરીના મુંબઈ એયરપોર્ટ પર ...

news

ઘણા લકઝરી હોટલોના માલિક છે મિથુન દા- રાજાઓની જેમ જીવે છે જીવન, કમાણી સાંભળીને ચોંકી જશો.

ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મિથુન ચક્ર્વતી જેવું બીજો સુપરસ્ટાર પેદા થવું મુશ્કેલ છે. એકટરની સાથે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine