શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2016 (15:29 IST)

Bipasha & karan : લગ્ન પહેલા જશ્ને એ પાર્ટી

મુંબઈ- જેમ -જેમ લગ્નની તારીખ નજીક આવી રહી છે એક્સાઈટમેંટ વધતા જઈ રહ્યા છે. લગ્ન થવાની ખુશીમાં આ કપલ પાર્ટી પર પાર્ટી કરી રહ્યા છે. કહી શકે છે કે લગ્ન પહેલા જશ્ને બહાર છે. અમે વાત કરી રહ્યા છે બિપાશા બાસુ અને કરણ ગ્રોવર સિંહની. આ કપલ આ દિવસો જશ્નમાં પૂરી રીતે ડૂબી રહ્યા છે. આમ તો બન્નેના લગ્ન 30 એપ્રિલને છે પણ એના પહેલા જ બન્ને જશ્ન ઉજવામાં જુટાયેલા છે. 
બિપાશાએ મિત્રો દ્વારા આયોજિત કરેલ બ્રાઈડલ શાવરની ફોટો પોસ્ટ કર્યા. ત્યાં અ ડિજાઈનર રૉજી એસએ સોશલ મીડિયા પર ગોવામાં બેચલર પાર્ટીના ફોટા શેયર કર્યા. બિપાશાને  ટ્વિટર પર અને ઈંસ્ટ્રાગ્રામ અકાઉંટ ઓઅર એમની ફોટા શેયર કર્યા.