શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (15:56 IST)

ફરીથી પિતા બનશે સલમાન ખાન

એબીસીડી સીરીજના સફળ નિર્દેશક રેમો ડિસૂજા હવે સલમાન ખાનને લઈને ફિલ્મ બનાવશે. સલમાનને લઈને તેમની યોજના લાંબા સમય થી હતી પણ બન્ને જ જુદા-જુદા પ્રોજેક્ટસમાં વ્યસ્ત હતા. અત્યારે જ સલમાનના જનમદિવસની પાર્ટી હતી. પાર્ટીમાં ઘણા લોકો ને મળવાનો અવસર મળ્યું છે અને તેજ પાર્ટીમાં ઘણા પ્રોજેકટ્સ જન્મ લે છે. આ પાર્ટીમાં રેમો અને સલમાની વાત થઈ અને ફિલ્મની શૂટિંગ 2018 માં કરવાની સહમતિ બનાવી. 
શું છે સ્ટોરી 
રેમોની ફિલ્મ ડાંસ આધા રિત ન હોય આ તો થાય જ નહી  , આ પણ એક ડાંસ ડ્રામા છે. સલમાન મુજબ તે ફિલ્મમાં એક ટ્રેડ ડાંસરન રોલમાં થશે સાથે જ તેમની 13 વર્ષીય દીકરી પણ થશે. પુત્રી અને ડાંસની આસપાસ ફરતી ફિલ્મની સ્ટૉરી બની છે. જેમાં ભરપૂર માત્રામાં મનોરંજન થશે. 
 
1998માં પ્રદર્શિત ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ માં સલમાન પિતાની ભૂમિકામાં નજર આવ્યા હતા. હવે તે કરિયરમાં પહેલી વાર 13 વર્ષીય દીકરીનાપિતાની ભૂમિકા ભજવશે.