ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (15:46 IST)

Bollywood news- હની સિંહની તબીયત ખરાબ ,બે મહીના સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ

ફેમસ રૈપર હની સિંહ બે વર્ષથી સતત એક પછી એક હિટ સોંગ આપી રહ્યા છે. આ સમયે બોલીવુડમાં તમની વધારે માંગ છે. પણ બુરી ખબર છે કે ડાક્ટરોએ હની સિંહને આરામ કરવાની સલાહ આપી છે. 
 
 તેમણે હનીથી કહ્યું કે તેમનું સતત કામમાં વ્યસ્ત રહેવું હાનિકારક થઈ શકે છે.જો તે બે મહીના કંપલીટ બેડ રેસ્ટ નહી લેશે તો ગંભીર સમસ્યા થઈ શકે છે. હનીનો આ સમયે પોતાની પત્ની શાલિની તલવાર સાથે દિલ્હીમાં રહી રહ્યા છે. 
 
શાલિનીનો કહેવું છે કે હની જુલાઈથી ફિજિકલ સ્ટ્રેસનો સામના કરી રહ્યા છે તે પાછલા 10 સાલથી તેણે સતત મેહનત કરતો જોઈ રહી છે. તેના પાસે બહુ કામ છે . હની તેને કરવો પણ ઈચ્છે છે પણ એની સેહત એ માટે રજા નહી આપે છે. 
 
ડાક્ટરોએ તેણે 45 દિવસો સુધી રિલેક્સ રહેવા માટે કહ્યું  છે. હનીને બ્લ્ડ પ્રેશર અને હાર્ટ બીટની સમસ્યા છે.